Search Results

Search Gujarat Samachar

અમેરિકાની સંસદની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ ૨૫મીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુકાયેલા રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લેવાના આરોપોના અહેવાલો મુદ્દે મહાભિયોગની તપાસ શરૂ કરવા આદેશ જારી કર્યો હતો. ૨૫મીએ ડેમોક્રેટિક સાંસદો સાથે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’ની જ્વલંત સફળતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષ્યું છે. શાનદાર શોમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિને...

ગો કોલ્ડ... ગો કોલ્ડ... એટલે કે પાછા વળો... પાછા વળો...! આ રેડિયો સંદેશો ૨૭ ફેબ્રુઆરીએ સવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને કમાન્ડ ઓફિસ તરફથી સતત મોકલાયો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટના દિલ્હીની નેશનલ મોડર્ન આર્ટ ગેલરીમાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૨૭૫૦ ગિફ્ટમાંથી ૧૪૦૦ની બોલી લાગી હતી. એક અઠવાડિયામાં ૫૨ હજાર લોકો બોલી પ્રક્રિયામાં સામેલ થયા હતા. આ એક્ઝિબિશન ૩ ઓક્ટોબર સુધી ચાલશે. આશરે ૫૨ હજાર...

મોદી સરકારે બીજી ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે પણ આ નિર્ણયનો અમલ એક સાથે નહીં પણ તબક્કાવાર કરવામાં આવશે. દેશની ટોપ એન્ટિ પોલ્યુશન બોડી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ૨૦૨૨ સુધીમાં ખતમ કરવા માટે રોડમેપ તૈયાર...

નેસ્કો મેદાનમાં યોજાયેલી સભામાં રવિવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અખંડ ભારત અમારું સ્વપ્નું છે. આજના કાશ્મીર માટે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ જ જવાબદાર છે. ૧૯૪૭માં જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરેલા પાકિસ્તાની સૈનિકો સાથે...

ભાજપની જનજાગરણ સભાને પટનામાં સંબોધતા ૨૨મીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, રાજ્યની ત્રીજા ભાગની વસતીએ કલમ ૩૭૦ કલમ હટાવવાને સમર્થન આપ્યું છે.

‘અરે મૈં હું ના બારહમાસી મજદુર, મૈં હી ઈસે લીફ્ટ મેં નીચે લે જાકર, કલ યા પરસો સુબહ સુબહ અપને ઘર સે થોડે દૂર જહાં રાસ્તે કા નિર્માણ હો રહા હૈ વહાં ડાલ આઉંગા....’ હસતાં હસતાં પિયુષે કહ્યું અને ભૂતકાળમાં કરેલા આવા સ્વાભાવિક પરિશ્રમના કેટલાક કિસ્સાઓ...

જરોદના જયદીપ ફાર્મ હાઉસમાં વીક એન્ડ પાર્ટી કરવા આવેલા નબીરાએ દારૂના નશામાં ધૂત બની બૂમો પાડતા હતા ત્યારે જ વાઘોડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ૩૫ નશાબાજોને ઝડપી પાડી ૭ કાર, ૪ બાઈક અને ૨૮ મોબાઇલ સહિત રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

રાજા રામમોહન રાય ભારતીય રેનેસાં - નવજીવનના પિતા કે પ્રણેતા મનાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ યુકેના બ્રિસ્ટોલમાં રહેલા...