Search Results

Search Gujarat Samachar

ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના ભાઈનું વિસનગરમાંથી જુગારધામ ઝડપાયું હોવાના અહેવાલ ૨૧મીએ હતા. વિસનગરમાં મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામને પોલીસે પકડીને ૨૦ જુગારીની ધરપકડ કરી હતી. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કીર્તિકુમાર રાવલ...

ભારતનાં અચલગચ્છ સંપ્રદાયના આચાર્ય ભગવંત, તપસ્વી રત્ન, જિનશાસન શિરોમણિ અને ૫૪-૫૪ વરસી તપના આરાધક અચલગચ્છાધિપતિ આચાર્ય મહારાજ ગુણોદયસાગર સૂરીશ્વરજીએ રવિવારની...

અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રામકથાના શ્રોતાઓ પાસેથી ઉઘરાવીને રૂ. પાંચ કરોડ મોકલાવવાની જાહેરાત સાથે પોતે રૂ. પ લાખ અર્પણ કરવાની જાહેરાત મોરારિબાપુએ...

અત્યાચાર અને હિંસાની વધતી જતી ઘટનાઓ અટકાવવાના પ્રયાસમાં કો-ઓપ સ્ટોર્સના સ્ટાફને પોલીસ ઓફિસરો શરીર પર લગાવે છે તેવા વીડિયો કેમેરા અપાશે. શહેર અને કાઉન્ટી...

ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સુરત આવવાના હતા ત્યારે તેમને આવકારવા માટે વિશાળ કાર રેલી યોજવા સુરત ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ શહેરના પાટીદારોની...

વિખ્યાત સેવાસંસ્થા ‘છાંયડો’ના કર્તાહર્તા ભરતભાઈ વજહચંદ્ર શાહના ત્રણેય ભાઈનાં કોરોના સંક્રમણથી નિધન થયાં છે. ભરતભાઈના મોટાભાઈ હરેશચંદ્ર (ઉં ૭૮) અમરોલીની...

કોરોના સંક્રમણને રોકવામાં અપેક્ષિત સફળતા ન મળી હોવાથી સુરતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં જતી અને આવતી ગુજરાત રાજ્ય માર્ગ...

જૂનાગઢ વોર્ડ નં. ૬ ના ભાજપના કોર્પોરેટર અને સિંધી સમાજના અગ્રણી રાજુભાઈ નંદવાણીએ ૧૧ દિવસ કોરોના સામે જંગ લડ્યો અંતે તેઓ જિંદગીનો જંગ હારી જતાં ૨૩ જુલાઈએ વહેલી સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગુજરાત સસ્તા અનાજ...

કોવિડ મહામારી દરમિયાન ૨૦૦,૦૦૦થી વધુ લોકોને ભોજન કરાવનાર વેમ્બલીના સ્વયંસેવી દંપતી દક્ષાબહેન વરસાણી અને પરેશભાઈ જેઠવાને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા...

સંખેડાના વતની અને અમેરિકામાં પરિવાર સાથે સ્થાયી થયેલી ઝારોલા પરિવારની મહિલા મંજુલાબહેને (ઉં ૭૨) કોરોના સામે ૩૦ દિવસની લાંબી લડત બાદ તાજેતરમાં અમેરિકામાં...