રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ઉપર ઉભા થયેલા રાજકીય સંકટના પગલે કોંગ્રેસે તમામ રાજયોમાં રાજભવન સમક્ષ લોકશાહી બચાવવાના નારા સાથે રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગરમાં પણ કોંગી નેતાઓ રાજયપાલને રજૂઆત કરવા એકઠા થયા હતા, પરંતુ સર્કિટ...
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ઉપર ઉભા થયેલા રાજકીય સંકટના પગલે કોંગ્રેસે તમામ રાજયોમાં રાજભવન સમક્ષ લોકશાહી બચાવવાના નારા સાથે રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગરમાં પણ કોંગી નેતાઓ રાજયપાલને રજૂઆત કરવા એકઠા થયા હતા, પરંતુ સર્કિટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન વિલેજ- વન પ્રોડક્ટ’ વિચાર સાથેના એક અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ ટ્વિટર પર આ આઈડિયા પોતાનો હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ચાર વર્ષ જૂની ટ્વિટ...
જિલ્લામાં કોરોના હવે રાજકીય મોરચે ઘૂસી રહ્યો છે. કરજણ મત વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળિયો) બાદ આ જ મત વિસ્તારના કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનામાં સંક્રમિત થયા હતા. ત્યાર બાદ સાવલી મત વિસ્તારના...
આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે (AMNSIL) રાજ્ય સરકાર અને એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ સામે તાજેતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી છે. હજીરા પોર્ટનું લાયસન્સ AMNSILના નામે કરવામાં સરકાર દ્વારા થતા વિલંબના મુદ્દે આ અરજી કરવામાં આવેલી...
કોરોનાના વધતા જતા ભરડાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાનો લોકમેળો તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં યોજાતા ખાનગી લોકમેળાને નહીં યોજવા જિલ્લા તંત્રએ નિર્ણય કરીને તેની સતાવાર જાહેરાત કરી હતી. રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, સામાજિક...

એન્ટી ટેરરીસ્ટ સ્કોવોર્ડ તાપી વ્યારાથી પકડેલા ઝારખંડના અને ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતી એક મહિલા સહિત ત્રણને ૨૫મી જુલાઈએ ઝડપી લીધા હતા. જેમાં સામું...
દીક્ષાદાનેશ્વરી તરીકે જાણીતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ ૧૩મી જુલાઈએ મધરાત્રિએ ૩.૨૦ વાગ્યે કાળધર્મ પામતાં જૈન સમાજ શોકમગ્ન થઇ ગયો હતો. ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૮ વર્ષની વય ધરાવતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબે અત્યાર સુધી ૪૫૧ દાનેશ્વરી...

સાગ્રોસણા ગામે પિતાએ ૨૩ વર્ષ પહેલા શ્રાવણ મહિનામાં શિવલિંગને સવા લાખ બિલિપત્ર ચડાવવાનું શરૂ કર્યું હતું. પિતાનું છ વર્ષ પહેલાં અવસાન થતાં મુંબઈ રહેતા પુત્રો...
કેડીસીસી બેન્કમાં કરોડો રૂપિયાના લોન ગોટાળા બાદ જયંતી ઠક્કરની મંડળી સામે વધુ એક ફરિયાદ સોમવારે સાંજે દાખલ થઈ છે. અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક લિમિટેડમાંથી જિલ્લાના ચાર તાલુકાના ૧૧૯ ખેડૂત ખાતેદારોના નામે બારોબાર રૂ. ૩૦ કરોડની લોન સેરવી લેવા મામલે...
કોરોના સંક્રમણ વચ્ચે હોંગકોંગ દ્વારા તકેદારી રૂપે વિદેશીઓ માટે ક્વોરેન્ટાઈન રહેવાના નિયમ પાલનની મુદત વધારી દીધી છે. અગાઉ સપ્ટેમ્બર માસ સુધી નિયમ અમલી બનાવાયો હતો. જે મુદ્દત વધારીને ડિસેમ્બર માસ સુધીની કરાઈ છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓ મુજબ...