Search Results

Search Gujarat Samachar

લેસ્ટરશાયરના મેલ્ટન નજીક ગ્રેટ ડાલ્બીમાં રહેતા ૨૦ વર્ષીય મોટરિંગ જર્નાલિસ્ટ અને રેડિયો ડીજે કોરમાક બોયલાને વિન્ટેજ રોલ્સ રોઈસ કાર ખરીદી છે. આટલી નાની વયે...

ગામનું નામ ચિત્ર-વિચિત્ર હોય તેવા તો ઘણાં ગામ જોવા મળતા હોય છે, પણ રાજસ્થાનના કેલવાડામાં કિશનગંજ તાલુકાના એક ગામનું નામ ત્યાં વસેલા જમાઇઓના નામે થઇ ગયું છે. આમ તો ગામનું નામ ગણેશપુરા હતું, પણ હવે લોકબોલીની સાથે સાથે સરકારી દસ્તાવેજોમાં પણ તે...

બોલિવૂડના અભિનેતા, નિર્માતા, નિર્દેશક આમિર ખાને ૨૮મી ડિસેમ્બરે તેના લગ્નની ૧૫મી વર્ષગાંઠ સાસણ ગીરમાં ઉજવી હતી. આમિર તેની પત્ની કીરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સવિતાદેવી સહિત તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ પત્ની સવિતાદેવી ૬૦થી ૭૦ અધિકારીઓના કાફલા સાથે...

મ્યાંમારમાં મળેલા ગુંદરના એક ટુકડામાં ૧૦ કરોડ વર્ષ અગાઉ ખીલેલું ફૂલ મળી આવ્યું છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ફૂલની ઓળખ એક નવી પ્રજાતિ...

અમરેલી નજીક ચાંદગઢ ગામમાં ૨૫મી ડિસેમ્બરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જોકે કોરોનાની ગાઈડલાઈન ફોલો થતી ન જોવા મળતા અને વહીવટી તંત્રની મંજૂરી...

• બ્રહ્માકુમારીઝ કાર્ડિફ દ્વારા તા.૦૫.૦૧.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID - 864 3498 1347 - Passcoede 373716) ગુજરાતીમાં વર્ચ્યુઅલ પ્રવચનનું ઓનલાઈન આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.સંપર્ક. 020 8727 3416

તાજેતરમાં કરાચીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયોઃ જૂનાગઢના નવાબે પોતાના કુંવરને ‘વઝીરે આઝમ’ની પાઘડી પહેરાવી! જૂનાગઢ તો ભારતમાં છે, સૌરાષ્ટ્રનું માતબર નગર છે,...

બ્રિટિશ સિટિઝનશિપ મુદ્દે સ્વતંત્ર ઈન્ક્વાયરી ટીમે એપ્લિકેશન ફી ઘટાડવા, મહત્ત્વના સ્થળોએ નાગરિકતા સમારંભો યોજવા તેમજ બ્રિટનમાં જન્મેલા બાળકોને જન્મના અધિકારથી...

યુકેમાં થોડા દિવસો અગાઉ નાગરિકોને કોરોના વાઈરસ વિરુદ્ધ સામૂહિક વેક્સિનેશન કાર્યક્રમ શરુ કરાયો તેની સાથે વિશ્વમાં આમ કરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું છે. યુકે...