
માત્ર ૯ વર્ષનો ટેણિયો ફરી એક વખત વિશ્વભરના અખબારી માધ્યમોમાં છવાયો છે. હોલિવૂડ સેલિબ્રિટી સમાન આ બાળક દરરોજ માત્ર એક ૧ કલાકનું શૂટિંગ કરીને ૨૦૨૦માં સૌથી...

માત્ર ૯ વર્ષનો ટેણિયો ફરી એક વખત વિશ્વભરના અખબારી માધ્યમોમાં છવાયો છે. હોલિવૂડ સેલિબ્રિટી સમાન આ બાળક દરરોજ માત્ર એક ૧ કલાકનું શૂટિંગ કરીને ૨૦૨૦માં સૌથી...
ઈંગ્લેન્ડના પરિવારો આગામી વર્ષે પાંચ ટકાના કાઉન્સિલ ટેક્સ ચૂકવવા તૈયાર રહે તેવી ચેતવણી કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે આપી છે. કોવિડ મહામારી પછીના સમયગાળામાં ટેક્સ વધવા સાથે સેવાઓમાં ઘટાડાની શક્યતા લોકોને પરેશાન કરી મૂકશે.

ગત પાંચ વર્ષથી બ્રેક્ઝિટના મુદ્દે સમગ્ર યુરોપના રાજકારણમાં હલચલ ચાલી રહી હતી ત્યારે આખરે બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક બ્રેક્ઝિટ વેપાર સમજૂતી...

ભારતમાં ૨૯મી ડિસેમ્બરના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૧૦૨૩૭૧૧૭, મૃતકાંક, ૧૪૮૩૨૯ અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૯૮૨૧૧૧૯ નોંધાયો છે ત્યારે ભારત...

ગુજરાતમાં ખેડૂતો, ટ્રસ્ટ, ધર્મ સ્થાનકો, સરકારી અને ખાનગી માલિકીની જમીનો હડપ કરવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. જેની સામે રાજ્ય સરકારે ભૂમાફિયાઓ સામે...

ભારતના પડોશી અને સદીઓ જૂના સાંસ્કૃતિક, પ્રજાકીય અને ઐતિહાસિક સંબંધો ધરાવતા દેશ નેપાળનું રાજકારણ હાલ ગરમાયેલું છે. વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ સંસદ ભંગ...

યુગાન્ડાના માનવ અધિકારના જાણીતા વકીલ નિકોલસ ઓપીયોને મની લોન્ડરિંગના આરોપસર અટકમાં લેવાયા હતા. ૩૭ વર્ષીય ઓપીયો કમ્પાલામાં ૨૪ ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ સમક્ષ...
પાંચ મિલિયન બ્રિટિશરો એસ્ટ્રેઝેનેકા (AZ) વેક્સિન લેવાના કારણે તેમની યુરો હોલીડેઝ માણવાથી બાકાત રહી જશે. ઈયુની વેક્સિન પાસપોર્ટ યોજના હેઠળ ભારતમાં ઉત્પાદન કરાયેલી એસ્ટ્રેઝેનેકા વેક્સિનને માન્યતા આપવામાં આવી નથી. યુરોપિયન મેડિસીન્સ એજન્સીએ ભારતમાં...
બીબીસી દ્વારા ૭૫ વર્ષથી વધુ વયના લોકો માટે લાઈસન્સ ફી ચૂકવવાનો ગ્રેસ પીરિયડ ૩૧ જુલાઈએ પૂરો કરાશે અને હજુ ૨૬૦,૦૦૦ પેન્શનરોએ ફી ચૂકવવાની બાકી છે. આ વય જૂથમાં પેન્શન ક્રેડિટ બેનિફિટ ધરાવનારા સિવાયના લોકો માટે મફત ટેલિવિઝન લાઈસન્સનો અધિકાર ગત વર્ષે...
અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.