Search Results

Search Gujarat Samachar

સીએનએન-ઓઆરસી અને એનબીસી-વોલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં અમેરિકન પ્રમુખપદના દાવેદાર મૂળ ભારતીય બોબી જિંદાલની લોકપ્રિયતા એક ટકા કરતાં પણ ઓછી હોવાનું જણાયું છે.

ઇન્ડોનેશિયાના બાલીમાં પકડાયેલા માફિયા ડોન છોટા રાજનને ભારત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂત ગુરજીતસિંહે આ મામલે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણસંધિ અને કાયદાકીય સહકાર અંગે સમજૂતી થઇ ચૂકી છે. 

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી, જાણીતા માનવઅધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને અને મેવા રામગોબિનના દીકરી આશિષ લતા રામગોબિન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં બે વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણીના ત્રીજા અને ચોથા ચરણના પ્રચાર દરમિયાન બે રેલીને સંબોધન કર્યું હતું. પહેલી રેલી દરમિયાન બક્સરમાં તેમણે અનામત મુદ્દે નીતિશ અને લાલુ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના નજીકના સહયોગી રહેલા એમ. એલ. ફોતેદારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર જાહેરમાં પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે થોડા સમયમાં જ પક્ષમાંથી રાહુલની લીડરશિપને પડકારવામાં આવશે.

રાજ્યમાં આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત પ્રથમ બેકરી આદિવાસી પંથક ગણાતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં શરૂ થવાની છે. જંગલના ખોળે શરૂ થનારી આ બેકરીની વાનગીઓમાં મેંદાના લોટના બદલે ઘઉં, બાજરા અને મકાઈના લોટનો ઉપયોગ કરાશે અને ઔષધીય વનસ્પતિઓમાંથી...

પાકિસ્તાને ૨૪મી ઓક્ટોબરે સાંબ જિલ્લામાં ૧૪ ભારતીય ચોકીઓને નિશાન બનાવીને આખી રાત ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ ચોકીઓ હીરાનગરનો પણ સમાવેશ થાય છે.

દિલ્હીમાં ૨૬મી ઓક્ટોબરે ભારત અને આફ્રિકા ખંડના ૫૪ દેશના વરિષ્ઠ અધિકારીઓની બેઠક સાથે ભારત-આફ્રિકા શિખર સંમેલનનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં ૪૦ દેશોના પ્રમુખ સહિત ૫૪ દેશના પ્રતિનિધિ હિસ્સો લઈ રહ્યા છે.

દાદરીના બિસાહડા ગામમાં ગૌમાંસ ખાવાની અફવા અંગે મોહમ્મદ અખલાકની હત્યા પછી આખા દેશમાં અંગે યુદ્ધ છેડાયું છે. આ દરમિયાન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે આંકડા જાહેર કર્યા છે, જે અનુસાર દેશમાં ૮ કરોડ લોકો બીફ ખાય છે. દેશની કુલ વસતીના હિસાબે જોઈએ તો દર ૧૩...

બિપિનભાઈ (પંકજ કપૂર)ને એક અનાથ છોકરી આલિયા (આલિયા ભટ્ટ) મળી આવે છે અને તે પોતાના મહેલ જેવા ઘરમાં તેને લઈ આવે છે. આ ઘરમાં દાદી (સુષમા શેઠ)નો જ હુકમ સર આંખો...