Search Results

Search Gujarat Samachar

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલનું કેરેક્ટર નિભાવતાં દિલીપ જોશી વેકેશન પર યુરોપની મુલાકાતે હતા અને તાજેતરમાં પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા...

ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સરકારના વિરોધમાં ઊતરી આવ્યો છે. પ્રતિષ્ઠિત રામનાથ ગોએંકા એવોર્ડ સમારોહમાં ૨૨મી નવેમ્બરે આમિરે સાહિત્યકારો અને ફિલ્મકારો દ્વારા...

વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા તબક્કે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ ૪૮ ટકા મતદાન નોંધાયું છે. ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ...

મૂળ જામખંભાળિયાના અને વર્ષોથી બ્રિટનના મિડલસેક્સમાં આવેલા કર્કલેન્ડ ડ્રાઈવ વિસ્તારમાં સ્થાયી થયેલા રાજેશભાઈ વડગામા અને તેમનાં પત્ની સીમાબહેન અમદાવાદ ફરવા આવ્યા હતા. ૨૦મી નવેમ્બરે રાત્રે દંપતી અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા...

લાંબો સમય અમેરિકા રહીને પરત આવ્યા પછી પણ ખાસ ક્યાંય બહાર જોવા નહીં મળેલા એક્ટર પરેશ રાવલ રરમી નવેમ્બરે રાજકોટમાં પોતાના નવા લુક સાથે જોવા મળ્યા હતા. પરેશ...

માધવપુર હાઈવે ઉપર પોરબંદરથી ૩૦ કિ.મી. દૂર વચ્ચોવચ્ચ નવીબંદર ગામ પાસેનો ભાદર નદીનો પુલ આશરે ૭ એપ્રિલ, ૨૦૧૫ના રોજ રાત્રે તૂટી પડ્યાના નવ મહિના પછી પણ આજે પુલની જૈસે થે પરિસ્થિતિ જોવા મળે છે. આ મામલે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે તેમ છતાં તંત્ર...

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસના ત્રીજા દિવસે ભારત-મલેશિયાએ સાઇબર સુરક્ષા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને માળખાગત સુવિધા વિકસાવવા સંબંધિત ત્રણ સમજૂતી...

સામાન્ય રીતે નણંદ-ભાભીના સંબંધોમાં ચડભડ રહેતી હોય છે, પણ પાટણના નણંદ-ભાભીનો કિસ્સો કંઈક અલગ અને અનોખો છે. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં નણંદ માટે ભાભીએ સરોગેટ મધર બનીને સંતાન સુખ આપતાં નાના ગામમાં નણંદ-ભાભી વચ્ચેના સ્નેહનો કિસ્સો ચર્ચાસ્પદ...