કેન્યામાં એન્ટી - રેટ્રોવાઈરલ (ARV) ડ્રગ્સની અછત હોવાથી HIV/AIDS સાથે જીવતા દર્દીઓને મૃત્યુ થવાનો ભય લાગે છે. આ દવા તેમને આ રોગોથી બચાવે છે. આ મુદ્દે દર્દીઓએ વિરોધ દેખાવો દ્વારા સરકાર પર દબાણ વધારવાનું શરુ કર્યું છે. કેન્યાના ટેક્સ અને રેવન્યુ...
કેન્યામાં એન્ટી - રેટ્રોવાઈરલ (ARV) ડ્રગ્સની અછત હોવાથી HIV/AIDS સાથે જીવતા દર્દીઓને મૃત્યુ થવાનો ભય લાગે છે. આ દવા તેમને આ રોગોથી બચાવે છે. આ મુદ્દે દર્દીઓએ વિરોધ દેખાવો દ્વારા સરકાર પર દબાણ વધારવાનું શરુ કર્યું છે. કેન્યાના ટેક્સ અને રેવન્યુ...
અમેરિકામાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૯ વચ્ચે તમામ જાતિ અને વંશીય જૂથોમાં એશિયન અમેરિકનોના વસ્તી દરમાં સૌથી ઝડપી વધારો નોંધાયો હોવાનું Pew રિસર્ચ સેન્ટરે ૯ એપ્રિલે બહાર પાડેલા નવા રિપોર્ટમાં જણાવાયું હતું. અમેરિકામાં આ ગાળામાં એશિયનોની વસ્તીમાં ૮૧ ટકાનો...
પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ પછીના દિવસે આયર્લેન્ડની સિન ફેઈન પાર્ટીના નેતા મેરી લાઉ મેકડોનાલ્ડે IRA દ્વારા ૧૯૭૯માં બોમ્બહુમલામાં પ્રિન્સ ફિલિપના મામા લોર્ડ લૂઈ માઉન્ટબેટનની હત્યા વિશે કહ્યું હતું કે આ થવા બદલ તેઓ દિલગીર છે અને તે હૃદયદ્રાવક ઘટના...
તાજા આંકડા અનુસાર દર સપ્તાહે ૩,૦૦૦ હોંગ કોંગવાસીઓ બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) પાસપોર્ટધારકો માટે યુકેની નવી પંચવર્ષીય વિઝાનીતિનો લાભ મેળવવા અરજી કરી રહ્યા છે. જાન્યુઆરીથી અરજીઓ કરવાનું ખુલ્યા પછી અત્યાર સુધી હોંગ કોંગના ૩૫,૦૦૦થી વધુ BNO પાસપોર્ટધારી...
ભારતમાં નવો મ્યુટન્ટ કોરોના વાઈરસ સંક્રમણ ફેલાવી રહ્યો હોવાથી યુકે દ્વારા તેને ફ્લાય રેડ લિસ્ટમાં મૂકાયું છે તેનો અમલ શુક્રવાર ૨૩ એપ્રિલની સવારથી થવાનો છે. આ પ્રતિબંધના પરિણામે હજારો પ્રવાસીઓ ભારતથી ઈંગ્લેન્ડ પાછા ફરશે તેવો ભય સર્જાયો છે. યુકે...
યુકે સરકારે વ્હાઈટ સુપ્રમસીમાં માનતા Atomwaffen Division ગ્રૂપ પર પ્રતિબંધ લાદવા અને તેના ઉપનામી નેશનલ સોશિયાલિસ્ટ ઓર્ડરને યાદીમાં મૂકવા તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પાર્લામેન્ટને એટોમવાફેન ડિવિઝનને પ્રતિબંધિત કરવા અને નેશનલ...

પોતાને ઈશ્વરનો અવતાર ગણાવતા કોવેન્ટ્રી ટેમ્પલ સંપ્રદાયના ૬૫ વર્ષીય ગુરુ રાજિન્દર કાલીઆ સામે ચાર શ્રદ્ધાળુ મહિલાના બળાત્કાર કરવાના આક્ષેપો કરાયા છે. કાલીઆએ...

સ્ટીલ મેગ્નેટ સંજીવ ગુપ્તાએ બ્રિટિશ કરદાતાના નાણાની મહત્તમ કોવિડ લોન્સ હાથ કરવા ગયા પોતાના ઔદ્યોગિક સામ્રાજ્યના માળખાનું વિભાજન કર્યું હતું. ગુપ્તા સાથે...

ક્વીન તેમના જીવનસાથી ડ્યૂક ઓફ એડિનબરાને આખરી વિદાય આપતી વેળાએ સેન્ટ જ્યોર્જ ચેપલમાં એકલાં બેસી રહેલાં નજરે ચઢ્યાં હતાં. ક્વીન પોતાના ભરોસાપાત્ર લેડી ઈન...

યુકેના ૧૩ મિલિયન દર્શકોએ BBC દ્વારા પ્રિન્સ ફિલિપના ફ્યુનરલનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ સંખ્યા ITV દ્વારા હેરી અને મેગનના ઓપ્રાહ વિન્ફ્રેના પ્રસારણની...