Search Results

Search Gujarat Samachar

ઉચ્ચ વર્ગને અનામત આપવાના મુદ્દે ચાલતા આંદોલનમાં નવો અને મહત્ત્વનો વળાંક આવ્યો છે. કડવા પટેલોની સૌથી મોટી સંસ્થા ઉમિયાધામ સિસદર દ્વારા આ આંદોલનને ટેકો જાહેર...

સુરતની જાણીતી ટેક્ષટાઇલ પેઢી વિશાલ ફેશન ગ્રૂપનું રૂ. ૧૨.૫૦ કરોડનું કાળુ નાંણુ ઇન્કમટેક્સ વિભાગે પકડ્યું છે. 

વિશ્વભરમાં વસતાં ભારતીયો આજે, ૧૫ ઓગસ્ટે ઉમંગ-ઉલ્લાસભેર દેશનો ૬૯મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે. આપણે સહુ દેશની સ્વાતંત્ર્ય ચળવળ વિશે તો ઘણુંબધું જાણીએ...

ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી ગત સપ્તાહે જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાના અધ્યક્ષપદે યોજાઈ હતી. 

યમનમાં તાજેતરની ‘અલ અસમાર’ વહાણની દુર્ઘટનામાં લાપતા મનાયેલા ખલાસી ઇમરાન અલીમામદ શબદિયા (નારેજા)ના મૃતદેહની ઓળખ પાંચ સહ ખલાસી દ્વારા થતાં ૨૬ સપ્ટેમ્બરે તેની વિધિવત રીતે ત્યાં જિયારત વિધિ થઇ હતી. 

1.  બિઝનેસ પર્સન ઓફ ધ યર કેટેગરીના વિજેતા (વચ્ચે) ઈકબાલ અહમદ OBEની સાથે (ડાબે) EY એસ્યોરન્સ સર્વિસીસના પાર્ટનર સંજય ભંડારી અને (જમણે) AAA જજીઝની પેનલના અધ્યક્ષ સર વિન્સ કેબલ  2. લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા (વચ્ચે) લોર્ડ રુમી વેરજીની સાથે (ડાબે) શાંતિ હોસ્પિટાલિટીના COO કોરોલીન લી અને (જમણે) સાંસદ કિથ વાઝ 3. એચિવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર કેટેગરીના વિજેતા (વચ્ચે) રોમેશ ગુણાસેકરાની સાથે (ડાબે) DJ નીવ અને (જમણે) સનરાઈઝ રેડિયોના મેનેજિંગ ડિરેક્ટર ટોની લિટ

લંડનની પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલમાં ૧૮ સપ્ટેમ્બરે આયોજિત ભવ્યતમ કાર્યક્રમમાં સીમાચિહ્ન બની ગયેલા એશિયન એચિવર્સ એવોર્ડના ૧૫મા વાર્ષિક એવોર્ડ વિજેતાઓની...

૧૨-૯-૧૫ના ‘ગુજરાત સમાચાર’માં ચક્ષુદાન વિશેનો લેખ વાંચ્યો. ખૂબ જ સરસ લેખ છે. ‘ગુજરાત સમાચાર’ના મારા વાંચકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે 'તમારાથી બને તો જરૂર ચક્ષુદાન કરજો'. કારણ કે મને મારા કુટુંબમાં અનુભવ થયો છે કે જેને આંખે દેખાતું ન હોય...

સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા પાસેના મીનામાં હજ દરમિયાન ૨૪ સપ્ટેમ્બરે શેતાનને પથ્થર મારવાની વિધિ દરમિયાન થયેલી નાસભાગમાં મૃતકોનો આંકડો ૭૧૭થી વધુ લોકોનાં...