Search Results

Search Gujarat Samachar

                                         • આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન કોનન બેનીનું નિધનઆઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન ચાર્લ્સ કોનન બેનીનું કોવિડ -૧૯ સંક્રમણને લીધે પેરિસ હોસ્પિટલમાં ૭૮ વર્ષની વયે મૃત્યુ થયું હતું. યુએનના ઠરાવ હેઠળ તેમણે ૨૦૦૫થી...

આફ્રિકામાં કોવિડ - ૧૯ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૦,૨૫૪  લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સત્તાવાર રેકર્ડ્સના આધારે એએફપી દ્વારા જણાવાયું હતું. નોંધાયેલા સત્તાવાર આંકડાઓના આધારે તો માની શકાય કે આ પ્રદેશના ૫૪ દેશોની હાલત દુનિયાના અન્ય ભાગ...

BBC પેનોરમાને મળેલા એક પૂરાવા મુજબ બ્રિટનની સૌથી મોટી કંપનીઓ પૈકી એક બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT) એ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ વડા રોબર્ટ મુગાબેને લાંચની રકમ ચૂકવી હતી. ૨૦૧૩માં મુગાબેના Zanu - PFપક્ષને ૩૦૦,૦૦૦ ડોલરથી ૫૦૦,૦૦૦ ડોલર વચ્ચેની રકમ ચૂકવવા...

પૂર્વ આફ્રિકામાં કેન્યા પર સૌથી વધુ દેવું હોવા છતાં દેશમાં મિલ્યોનેર્સની સંખ્યા વધતી જાય છે. સ્વીસ ઈન્વેસ્ટમેન્ટ બેંક ક્રેડિટ સુસ્સેના છેલ્લાં ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ દરેક વયસ્કના માથે આશરે ૫૨૩ ડોલરનું દેવું છે. દેશામાં ધિરાણની રકમની ઉચાપત...

 કેન્યા સરકારે કોવિડ -૧૯ને ફેલાતો અટકાવવા માટે કરફ્યુ અને આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ જેવા નિયંત્રણો લાદ્યા હોવા છતાં ૨૦૨૦માં દેશમાં અકસ્માતોની સંખ્યા ૨૪.૨ ટકા વધીને ૮,૯૧૯ તથા મૃત્યુઆંક ૧૦.૮ ટકા વધીને ૩,૯૭૫ થયો હોવાનું કેન્યા નેશનલ બ્યૂરો ઓફ...

ભૂતપૂર્વ પ્રમુખ રોબર્ટ મુગાબેના દેહાવશેષોને બહાર કાઢીને તેને ફરીથી હરારેમાં નેશનલ હિરોઝ એકર ખાતે દફનાવવા જ જોઈએ તેવા અગાઉ ટ્રેડીશનલ કોર્ટે આપેલા ચુકાદાને તાજેતરમાં ઝિમ્બાબ્વેની કોર્ટે સમર્થન આપ્યું હતું.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે કોવિડ – ૧૯ વેક્સિનેશન કેમ્પેઈનને આર્થિક મહામારી માટે આરોગ્ય તથા સામાજિક ખર્ચને પહોંચી વળવા માટે ટાન્ઝાનિયાને ૫૬૭ મિલિયન ડોલરની તાકીદની સહાય મંજૂર કરી હતી. બોર્ડે રેપીડ ક્રેડિટ ફેસિલીટી (RCF) હેઠળ...

યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના ૨૯ વર્ષીય વિદ્યાર્થી હૈદર જાસિમે કોમ્પ્યુટર્સનું હેકિંગ કરી સાથી વિદ્યાર્થીઓને પરીક્ષાના ઉત્તરોનું ૨૦,૦૦૦ પાઉન્ડમાં વેચાણ કર્યું હતું. એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ મેથ્સની પરીક્ષાના ઉત્તરો મેળવવા જાસિમને ૬,૫૦૦ પાઉન્ડ...

 ટોરી સરકારે સોશિયલ કેરની વ્યવસ્થા માટે આગામી એપ્રિલ મહિનાથી નેશનલ ઈન્સ્યુરન્સ (NI) પેમેન્ટ્સમાં ૧.૨૫ ટકાનો ટેક્સવધારો કર્યા પછી કાઉન્સિલ ટેક્સ બિલ્સનો વધારો પણ બ્રિટિશ નાગરિકોને સતાવશે. બ્રિટિશ પરિવારોએ ૨૫૦ પાઉન્ડની વધારાની રકમ કાઉન્સિલ ટેક્સમાં...

ગયા વીકે જ પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અને ભાદરવાના આગમન સાથે દૂંદાળા દેવ વિઘ્નેશ્વર ગણપતિ દેવા વાજતે ગાજતે પૃથ્વીલોકમાં પધાર્યા. શ્રાવણ માસમાં દેવાધિદેવની...