શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ઈંગ્લેન્ડમાં નીચા જન્મદરના કારણે બાળકોની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો  થયો છે અને તેના કારણે 2029 સુધીમાં 800 જેટલી પ્રાઈમરી સ્કૂલ્સ બંધ થઈ જશે તેમ એજ્યુકેશન...

યુકેમાં સરકારી ભંડોળ સાથેની સૌપ્રથમ હિન્દુધર્મી સ્કૂલ કૃષ્ણા અવન્તિ પ્રાઈમરી સ્કૂલને એજ્યુકેશન વોચડોગ Ofsted દ્વારા સર્વોચ્ચ આઉટસ્ટેન્ડિંગ રેટિંગ આપવામાં...

યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન ભારતમાં કેમ્પસ ખોલનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા બની છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન દિલ્હી ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન દેશને...

ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...

યુનાઈટેડ કિંગ્ડમમાં ગુજરાતી મૂળના પ્રખ્યાત ડોક્ટર પ્રોફેસર હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નેશનલ એકેડેમી લર્નેડ સોસાયટી ઓફ વેલ્સ દ્વારા પ્રતિષ્ઠિત...

યુનાઈટેડ કિંગ્ડમમાં સ્ટુડન્ટ લોનના કૌભાંડમાં સૌથી ખરાબ નામ લંડનની યુનિવર્સિટીનું બહાર આવ્યું છે. સ્ટુડન્ટ્સ લોન કંપની (SLC)એ 2022ના વર્ષથી 6.2 મિલિયન પાઉન્ડના...

અપ્ટોન કોર્ટ ગ્રામર સ્કૂલના પ્રથમ મહેતાને એ-લેવલ રિઝલ્ટ્સમાં A*, A, A મેળવવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. પ્રથમ મહેતાએ કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના વિષયોમાં...

યુકેમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત સાથે GCSE પાસ કરવાની પરીક્ષા આપી રહ્યા છે તે ખરેખર સારા સમાચાર છે. અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌરવ સાથે સંસ્કૃત IGCSE પરિણામો...

યુકેની ટીસ્સાઈડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નાઈજિરિયાના 60 વિદ્યાર્થીઓને સમયસર ટ્યુશન ફી નહિ ચૂકવવાના કારણોસર યુકે છોડવા આદેશ કરાયાના પગલે વિવાદ સર્જાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter