Search Results

Search Gujarat Samachar

ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના ઉત્પાદનમાં રાજકોટ એ સમગ્ર વિશ્વમાં ચાઈના પછી બીજા ક્રમે છે. હાલ અહીં ૫ હજારથી વધુ પ્રોડક્ટ બને છે. ૧૦ વર્ષમાં આ ઉદ્યોગ ચાઈના કરતા આગળ હશે અને આ સાથે જ રાજકોટ સમગ્ર વિશ્વમાં પહેલા ક્રમે પહોંચી જશે. રાજકોટમાં સૌ પ્રથમ...

કેનેડાની સૌથી મોટી ટેલિકોમ કંપની રોજર્સ કોમ્યુનિકેશન્સ પર નિયંત્રણ મેળવવા માટેનો પારિવારિક વિખવાદ ખૂબ વધી જતાં એડવર્ડ રોજર્સે પોતે ફરીથી રચેલા બોર્ડને...

અમેરિકામાં ભારતીય મૂળના ફાર્મા કંપનીના સીઈઓ શ્રીરંગ અરવપલ્લીની લૂંટારાએ ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અરવપલ્લી મોડી રાત્રે ઘરે આવતા હતા ત્યારે એક લૂંટારાએ ૮૦ કિલોમીટર સુધી તેમનો પીછો કરીને હત્યા કરી હતી. ગોળી...

સમગ્ર યુકેના હિંદુ કોમ્યુનિટીના સભ્યો સ્પીકર હાઉસમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે સાંસદો અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સાથે જોડાયા હતા. લિન્ડસે હોયલના...

કોરોનાકાળના સંઘર્ષ બાદ ફરી આર્થિક બાબતો તેજી પકડી રહી છે. ૨૦૨૧માં આઇપીઓ માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે. ચાલુ વર્ષે ૧૦ મહિનામાં જ કંપનીઓએ આઇપીઓ દ્વારા અંદાજે...

આવકવેરા વિભાગે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની રૂ. ૧૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં નરિમાન પોઇન્ટસ્થિત...

સ્મૃતિ વિશેષાંક લોકાર્પણવિધિ તા. ૨૯-૮-૨૧ના રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ભોજન પ્રસાદી લીધા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. સારી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા....

ANCના વર્ચસ્વની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકામાં સ્થાનિક ચૂંટણી માટે ૧ નવેમ્બરે મતદાન યોજાયું હતું. ૪૦ મિલિયન લોકોની વસતિમાં ૨૬ મિલિયન લોકો મતદાન આપવા માટે...

શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી દીપાવલિ...

યુકેમાં જોબ મેળવવા માટે જરૂરી ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટમાં કેન્યાના હેલ્થ વર્કરો નાપાસ થતાં દેશના હેલ્થ કેબિનેટ સેક્રેટરી મુતાહી કાગ્વેએ રોષ વ્યક્ત કર્યો હતો. આ વર્ષે કેન્યાએ કરેલી વિનંતીને લીધે નવી યોજનાના ભાગરૂપે કેન્યાના બેરોજગાર નર્સિસ અને...