‘આ માણસ એક મિત્ર તરીકે આખી જિંદગી સાચવવાનું મન થાય અને એની દોસ્તીનો અહેસાસ અનુભવીએ એવું અમૂલ્ય ઘરેણું છે.’ ગાંધીનગરસ્થિત સ્વજન મનોજ શુક્લે આ વાક્ય જેમના માટે કહ્યું એ વ્યક્તિ એટલે વાસુદેવસિંહ સરવૈયા. ભાવનગરમાં રહીને એમણે આખાયે દેશના ખૂણેખૂણે...
‘આ માણસ એક મિત્ર તરીકે આખી જિંદગી સાચવવાનું મન થાય અને એની દોસ્તીનો અહેસાસ અનુભવીએ એવું અમૂલ્ય ઘરેણું છે.’ ગાંધીનગરસ્થિત સ્વજન મનોજ શુક્લે આ વાક્ય જેમના માટે કહ્યું એ વ્યક્તિ એટલે વાસુદેવસિંહ સરવૈયા. ભાવનગરમાં રહીને એમણે આખાયે દેશના ખૂણેખૂણે...
કોવિડ – ૧૯ના કેસોમાં ભારે વધારા પછી ઝિમ્બાબ્વેએ સામાન્ય પ્રવાસીઓ માટે બંધ કરેલી દક્ષિણ આફ્રિકા સાથીને જમીની સરહદ એક વર્ષ કરતાં વધુ સમય પછી ફરી ખૂલ્લી મૂકતા બોર્ડર પર સંખ્યાબંધ વાહનોની કતાર લાગી હતી. ઝિમ્બાબ્વેએ ગયા વર્ષે જાન્યુઆરીથી બોટ્સવાના, દક્ષિણ...
સરકાર અને ટીચર્સ વચ્ચે પગાર બાબતે થયેલા વિવાદ પછી ઝિમ્બાબ્વેએ પબ્લિક સ્કૂલોમાં ફરજ બજાવતા કુલ ૧૪૦,૦૦૦માંથી ૧૩૫,૦૦૦ ટીચર્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. રુરલ ટીચર્સ યુનિયન ઓફ ઝિમ્બાબ્વે (Artuz) એ આ સસ્પેન્શનને પડકારતી અરજી હાઈકોર્ટમાં...
યુગાન્ડાએ કોફી ઉત્પાદક દેશ તરીકેની તેની તકલીફો અંગે ધ્યાન દોરવા અને દબાણ લાવવા બે વર્ષ માટે ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશન(ICO)નું સભ્યપદ છોડી દીધું હતું. યુગાન્ડા ૨૦૦૭ ICO કરાર હેઠળ તેની કોફીનું વેચાણ કરે છે. કરારના હિસ્સેદારોનું કહેવું છે કે...
ગયા અઠવાડિયે મલાવીમાં પોલિયોનો એક કેસ મળી આવતા કેન્યાએ સતર્કતા વધારી દીધી હતી. આફ્રિકન ખંડમાં ફરી પોલિયોના કેસ વધવાના જોખમ અંગે ચિંતા વચ્ચે કેન્યાની હેલ્થ મિનિસ્ટ્રીના નિષ્ણાતે આ બાબતે ચિંતા કરવા જેવું ન હોવાની લોકોને ખાતરી આપી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ જાહેરાત કરી હતી કે કોવિડ – ૧૯ વેક્સિન માટે ટેક્નોલોજી ટ્રાન્સફરથી આફ્રિકાના છ દેશોને લાભ થશે. તેને લીધે આફ્રિકા ખંડની ક્ષમતા વધશે જેથી સ્થાનિક ધોરણે વધુ ડોઝનું ઉત્પાદન થશે.
કેન્યા અને ચાર અન્ય આફ્રિકન દેશોની કોમ્પિટિશન બોડી દ્વારા ડિજિટલ માર્કેટ્સના પડકારોને પહોંચી વળવામાં મદદ માટે છાત્ર સંસ્થાની રચના કરાઈ હતી. કેન્યા, દક્ષિણ આફ્રિકા,નાઈજીરીયા, મોરેશિયસ અને ઈજિપ્તે આફ્રિકા ડિજિટલ માર્કેટ્સના ઉભરતા પડકારો પ્રત્યે...
ચાન્સેલર રિશિ સુનાક અત્યારે ઈન્કમ ટેક્સ નહિ ચૂકવતા વર્કર્સને ટેક્સ જાળમાં ખેંચી લાવવા સજજ થઈ રહ્યા છે. તેઓ ચૂપકીદીપૂર્વક પર્સનલ એલાવન્સીસને સ્થગિત કરવા ઉપરાંત, વધુ ચાર મિલિયન વર્કર્સને ૪૦ ટકા ઊંચા ટેક્સ બેન્ડમાં ખેચી લાવશે. ચાન્સેલર ૪૦ બિલિયન...
સરકારની કાર્યક્ષમતા માટેના નવા મિનિસ્ટર જેકોબ રીસ-મોગ સિવિલ સર્વિસીસમાં સુધારાના ભાગરુપે ૬૫,૦૦૦થી વધુ નોકરીઓમાં કાપ મૂકવા માગે છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે વર્તમાન નોકરિયાતો કરદાતાઓ માટે મૂલ્ય પુરું પાડે છે કે કેમ તે જોવું જોઈએ.
દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. આ મહોત્સવ ૨૦૨૨માં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં...