લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ વેસ્ટમિન્સ્ટર હોલમાં ‘૨૦૦૨ના ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષી’ નિમિત્તે એકતરફી ચર્ચાસભાનું આયોજન કરાયું હતું જેનો યુકેસ્થિત બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ ભારે વિરોધ કર્યો છે. બ્રિટિશ ભારતીય સમુદાયનું...
લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ વેસ્ટમિન્સ્ટર હોલમાં ‘૨૦૦૨ના ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષી’ નિમિત્તે એકતરફી ચર્ચાસભાનું આયોજન કરાયું હતું જેનો યુકેસ્થિત બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ ભારે વિરોધ કર્યો છે. બ્રિટિશ ભારતીય સમુદાયનું...

સામાન્ય રીતે જીનેટિક સાયન્સ અત્યંત ગૂઢ અને અઘરો વિષય છે. આ વિષય ઉપર વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અને હજી કરી રહ્યા છે. ભારત સાથે વિશ્વના ઘણા...

આણંદએ એનઆરઆઈ હબ છે અને અહીં રહેતા અનેક વ્યક્તિઓ વિદેશમાં સ્થાયી થયેલા છે. જેમાં યુક્રેનનો પણ સમાવેશ થાય છે. આણંદના બે વિદ્યાર્થી યુક્રેનમાં અભ્યાસ કરતાં...
અમદાવાદના વિકી પટની અને ટવિંકલએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. ઘટનાના ૧૫ દિવસ અગાઉથી બન્ને મહુધા તાલુકાના અલીણા ગામમાં રહેતા હતા. જોકે ભાઈ ભાભીના પ્રેમલગ્ન થી માતા પિતાને ખુબ વેઠવાનું અને સમાજમાં બદનામી થઇ હોવાથી ઘર પણ બદલવાનો...
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ વધુ એક આઇપીએસ ઓફિસર વિવાદમાં આવ્યા છે. સુરતના બહુચર્ચિત બિલ્ડર ઉદય છાસીયાએ ૩ વર્ષ પહેલા તત્કાલિન ડીસીપી ભાભોરે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૧૦ કરોડની લાંચ માંગ્યા બાદ બે મળતિયા...
કચ્છના સિરક્રિકના મુખ પાસેથી એકદમ ગાઢ ધુમ્મસવાળા વિસ્તારમાં પાક માછીમારો ઘૂસણખોરી કરીને આવ્યા હતા તે પૈકી ૬ પાક. માછીમારો તથા ૧૧ પાક. બોટ ઝડપાઈ છે. હજુયે આ કમાન્ડો ઓપરેશન ચાલુ છે.

“રેડ લોટસ ઇવેન્ટ્સ"ના બેનર હેઠળ ભારતીય નૃત્યકલાને વિવિધ રૂપે પ્રદર્શિત કરનાર મીરા સલાટ અને પ્રીતિ વરસાણી દર વર્ષે "સૂરધારા"નો લાઇવ કાર્યક્રમ પ્રસ્તુત કરે...

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ૪૪ દિવસ બાદ ૧ હજારથી ઓછા કેસ નોંધાયા છે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૮ નવા કેસ નોંધાયા...

ઓસ્કર એવોર્ડ તરીકે જાણીતા અને દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક એકેડમી એવોર્ડ ભારતની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'રાઈટિંગ વિથ ફાયર' નોમિનેટ થઈ છે.

રશિયા અને યૂક્રેનના તણાવને લઈને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. જેની અસર વિશ્વા અન્ય દેશો પર પણ દેખાઈ રહી છે. યુદ્ધના ભણકારા વચ્ચે અન્ય દેશો સહતિ ભારતે પોતાના...