Search Results

Search Gujarat Samachar

ધનતેરસ - ધનપૂજાતા. ૮-૧૧-૨૦૧૫, રવિવારે તેરસ કલાક ૧૧.૦૨થી બેસે છે. ધનપૂજા માટે પ્રદોષકાલનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાલ ૧૬.૨૧થી ૧૯.૨૦ સુધી છે,...

રોમાનિયાની રાજધાની બુખારેસ્ટની કલેક્ટિવ નાઇટ ક્લબમાં ૩૦મી ઓક્ટોબરે રાત્રે ૧૧ વાગે આતશબાજીને કારણે આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ક્લબમાં ૪૦૦ લોકો હાજર હતા અને તેમાંથી ૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું...

ભારતના વિવિધ ગામડાંને ઈન્ટરનેટથી જોડવામાં મદદ કરવાની જાહેરાતને વાસ્તવિક બનાવતા દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાનો પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો...

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપ સૌએ કરેલી મહેનત સફળ થઈ તે માટે અમારા સર્વેનાં ખુબ ખુબ અભિનંદન અને હમેશા આવા કામ કરીને સફળતા મેળવો તેવી અમારી અભિલાષા.

'ગુજરાત સમાચાર'નો દીપોત્સવી વિશેષાંક તા. ૬ નવેમ્બર ૨૦૧૫ને શુક્રવારે મને પોષ્ટમાં મળી ગયો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હરહંમેશ ધનતેરસના શુભ દિવસ પહેલા સર્વે લવાજમી વાચકોને દિવાળી અંક પહોંચાડી દે છે. હમણાં મે જાણ્યું કે બીજા ગુજરાતી છાપાનો...

લંડનઃ આ વર્ષે પાર્લામેન્ટમાં દિવાળી વહેલી આવી ગઈ હતી. બુધવાર, ચોથી નવેમ્બરે હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા દિવાળીની ૧૪મી વાર્ષિક ઉજવણીનું આયોજન હાઉસ...