Search Results

Search Gujarat Samachar

• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા તા. 17.3.22 ને ગુરુવારે સાંજે 6 થી રાત્રે 9 દરમિયાન રોગ્રીન પાર્ક કિંગ્સબરી રોડ, કિંગ્સબરી લંડન NW9 9 PG ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. તેમાં પરિવાર સાથે ભાગ લેવા સૌને આમંત્રણ છે. સંપર્ક. જયંતીભાઈ પોપટ07967481...

વણિક કાઉન્સિલ યુકેના નવા ચેરમેન તરીકે મનહર એલ મહેતા અને જનરલ સેક્રેટરી તરીકે પૂર્ણિમા મહેતાની વરણી થઈ છે. નેહલ મહેતા રિજનલ વાઈસ ચેર નોર્થ તરીકે, રજનીકાન્ત શાહ (રિજનલ વાઈસ ચેર મીડલેન્ડ્સ), વિજય શેઠ (રિજનલ વાઈસ ચેર લંડન), પ્રકાશ મહેતા (રિજનલ વાઈસ...

એપ્રિલથી મિલાપની ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’ કોન્સર્ટ સિરીઝનો પ્રેક્ષકો આનંદ માણી શકશે. આ અદભૂત કોન્સર્ટ મિલાપનો મહત્ત્વનો કાર્યક્રમ છે. તે નિહાળીને પ્રેક્ષકો ભારતીય કલા અને સંસ્કૃતિથી પરિચિત થશે. 

 કેનેડાના ટોરન્ટોમાં શનિવારે વહેલી સવારે 3.45 વાગે હાઈવે 401 પર પેસેન્જર વાન અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. અન્ય 2 ગંભીર ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભારતીય વિદ્યાર્થીઓ...

• OM SHAKTI CENTRE દ્વારા તા.23.3.2022ને બુધવારે સવારે 10 વાગે સ્નેહમિલનનું હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્કઃ રંજનબહેન માણેક 88660288 વર્ષાબહેન દાળીયા - 07930 524238

11 માર્ચ 2022નો દિવસ વાસ્તવમાં એ માટે યાદ રાખવામાં આવશે કે સૌપ્રથમ વખત હિન્દુઓ 1990માં પાકિસ્તાને સ્પોન્સર કરેલા આતંકવાદીઓના હાથે તેમના ભાઈબહેનોના નરસંહારની...

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન સામે તાકાતના આક્રમક પ્રદર્શન સ્વરુપે યુકે, યુએસ અને ઈયુએ રશિયન ઓઈલ અને ગેસની આયાતો બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. યુકે...

બ્રિટન વણવપરાયેલા કોવિડ ગાઉન્સ, ફેસ માસ્ક્સ અને ગ્લોવ્ઝને સાચવવા પાછળ દર સપ્તાહે 4 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે. કોવિડ મહામારીના ગાળામાં યુકે સરકારે NHS હોસ્પિટલો...

વિશ્વમાં દર વર્ષે વિવિધ કારણોસર 1.8 ટ્રિલિયન ડોલર (1.3 ટ્રિલિયન પાઉન્ડ) ની જંગી સબસિડી અપાય છે પરંતુ તેનાથી પર્યાવરણને જ નુકસાન થાય છે, વન્યજીવોનો નાશ થાય છે, ગરમીમાં વધારો થવા સાથે માનવજાતને લુપ્ત થવા તરફ દોરી જાય છે. વાસ્તવમાં આ સબસિડીના નાણાનો...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ભય છે કે વ્લાદિમીર પુટિન યુક્રેન પર આક્રમણના ભાગરુપે કેમિકલ વેપન્સનો ઉપયોગ કરશે કારણકે આ જ રશિયાની ચાલમાં છે. તેમણે ચેતવણી આપી હતી કે મોસ્કો દોષનો ટોપલો પશ્ચિમ પર નાખવા માટે બનાવટી વાર્તાઓ ફેલાવી રહ્યું છે.