પત્રોની સંખ્યામાં સતત ઘટાડો અને ખર્ચમાં વધારાના કારણે રોયલ મેઈલ દ્વારા ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 10pના વધારા સાથે 95p કરવામાં આવી છે. લગભગ 12 ટકાનો ભાવવધારો 4 એપ્રિલથી અમલમાં આવશે જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ્સની કિંમત પણ 2pના વધારા સાથે 68p થશે. રોયલ...

