નાઈજિરિયાના માનવ અધિકારોના ક્ષેત્રમાં ખરાબ રેકોર્ડ છતાં, બાઈડેન વહીવટીતંત્રે 1 બિલિયન ડોલરના એડવાન્સ્ડ એટેક હેલિકોપ્ટર્સ અને સંબંધિત સરંજામ ખરીદવાને બહાલી આપી દીધી છે. નાઈજિરિયા તેની ઉત્તરના ભાગમાં ક્રિમિનલ ગેંગ્સ અને ઉગ્રવાદીઓની શ્રેણીબદ્ધ...
નાઈજિરિયાના માનવ અધિકારોના ક્ષેત્રમાં ખરાબ રેકોર્ડ છતાં, બાઈડેન વહીવટીતંત્રે 1 બિલિયન ડોલરના એડવાન્સ્ડ એટેક હેલિકોપ્ટર્સ અને સંબંધિત સરંજામ ખરીદવાને બહાલી આપી દીધી છે. નાઈજિરિયા તેની ઉત્તરના ભાગમાં ક્રિમિનલ ગેંગ્સ અને ઉગ્રવાદીઓની શ્રેણીબદ્ધ...
બ્રિટનથી સ્વતંત્રતા અપાવી ઘાનાને નેતૃત્વ પૂરું પાડનારા પ્રમુખ ડો. ક્વામે ક્રુમાહનું 27 એપ્રિલ, 1972ના રોજ અવસાન થયું હતું પરંતુ, તેમને પુનઃ માનભેર દફનવિધિનું સન્માન આપવું જોઈએ, એવી માગણી વિપક્ષ કન્વેન્શન પીપલ્સ પાર્ટીએ કરી છે.
યુગાન્ડામાં ભેંસ, ચિત્તા, તરસ અને હાથી વગેરે સહિત પક્ષીઓ તથા સસ્તન પ્રાણીઓની 600થી વધારે જાતિઓનું આશ્રયસ્થાન ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં ત્રણ સિંહણ મૃત હાલતમાં મળી આવી છે. તેમના મોતનું કારણ જાણી શકાયું નથી.
નોકરી અને વેતન સંબંધિત વિવાદ ન ઉકેલાય તો 40,000થી વધુ રેલવે વર્કર્સ હડતાળ માટે મતદાન હાથ ધરશે. યુકેના આધુનિક ઈતિહાસમાં આ સૌથી મોટી રેલવે હડતાળ બની રહેશે. નેશનલ યુનિયન ઓફ રેલ, મેરીટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (RMT) દ્વારા જણાવાયું હતું કે નેટવર્ક...
ડ્રાઈવર્સને વાહનની ગતિ વધારતા અટકાવી શકે તેવા ઉપકરણ તમામ નવી કારમાં લગાવાશે. યુરોપિયન યુનિયનના વિવાદાસ્પદ ચુકાદાને સુસંગત સરકારની યોજના અનુસાર તમામ નવી કારમાં સ્પીડ લિમિટર્સ લગાવવાની યોજના છે. મિનિસ્ટર્સ દ્વારા વાહન સુરક્ષાના પગલાં તરીકે વાહનના...
લેફાલાલે શહેરમાં પાર્ટનર સાથે નદીમાં માછીમારી કરી રહેલી 38 વર્ષીય અશ્વેત મહિલા રામોકોને લિનાહ પર ગોળીબાર કરીને ઘાયલ કરવાના આરોપસર પોલીસે 77 વર્ષના શ્વેત દક્ષિણ આફ્રિકન પોલ હેન્ડ્રિક વાનઝીલની ધરપકડ કરી છે. મહિલાને હાથના ભાગે ઈજાઓ થઈ છે અને તેનો...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની તાજેતરની ભારતયાત્રા દરમિયાન ગુજરાતમાં JCB ફેક્ટરીની મુલાકાતને કારણે બ્રિટનમાં વિવાદ થયો છે. બ્રિટિશ સાંસદોએ પણ પાર્લામેન્ટમાં જેસીબી ફેક્ટરીની મુલાકાતની આકરી ટીકા કરી હતી. જેસીબી પર જ્હોન્સનની તસવીરો પ્રસિદ્ધ થયા...

કેન્યાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા લગભગ 2000 પોલીસ અધિકારી પોલીસતંત્રમાં સેવા બજાવવા માનસિક રીતે સક્ષમ ન હોવાનો ચોંકાવનારો દાવો ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ...

સાઉથ આફ્રિકાના ડર્બન વિસ્તારમાં 443જેટલા લોકોનો ભોગ લેનારા વિનાશક પૂરની ઘટના બાદ ચીનના દૂતાવાસ તરફથી દક્ષિણ આફ્રિકા સરકારને 66 396 ડોલરની સહાય પહોંચાડવામાં...

કેન્યાના જાણીતા શહેર ઈટેન ખાતે મહિલા રમતવીર દમારિસ મુથી મુટુઆનું મૃત્યુ નીપજ્યું છે. દમારિસે બેહરિન ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. હત્યાના આરોપી તરીકે મૃતકના...