Search Results

Search Gujarat Samachar

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે 19 ડિસેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર પેલેસના ટેરેસ પેવેલિયનમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું...

પૂ. પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા અને માનવસેવા જ હોવી જોઈએ. તેમણે સમાજહિત માટે બધાને પ્રેરિત કર્યા છે. આ શબ્દો છે વડા...

ચીનમાં કોરોના બેકાબૂ થતાં જ વિશ્વના ઘણા દેશો એલર્ટ થઈ ગયા, પરંતુ ચીન સિવાય જાપાન પણ એક એવો દેશ છે, જ્યાં કોરોનાએ સરકાર, જનતા, આખા વ્યવસ્થા તંત્રને હંફાવી દીધાં છે. જાપાનમાં કોરોનાની આઠમી લહેર આવી ચૂકી છે. 28 ડિસેમ્બરે કોરોનાના દૈનિક કેસના આંકડા...

અમેરિકાના અનેક રાજ્યો હાલમાં બરફથી થીજી ગયાં છે. તેવા તબક્કામાં ન્યૂયોર્કના બફેલો શહેરની સ્થિતિ બિહામણી થઈ ગઈ છે. રસ્તા પર કારમાં સવાર લોકો અને રાહદારીઓના જીવ જઈ રહ્યા છે, જેથી રસ્તા પર ઊભા વાહનમાં અને ઘરોમાં મૃતદેહોને શોધવાનું શરૂ કરવામાં આવ્યું...

ચૂંટણી પંચ ઘરેલુ પરપ્રાંતીય મતદારો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આ હેઠળ હવે ચૂંટણી દરમિયાન સ્થળાંતરિત મતદારોએ તેમના મત આપવા માટે પોતાના ગૃહ રાજ્યમાં જવું પડશે નહીં. ચૂંટણી પંચ આ માટે રિમોટ વોટિંગ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે.

ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વિધાયક દળના નેતાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાઇકમાન્ડને શૈલેશ પરમાર અને સી.જે. ચાવડાનાં નામ વિપક્ષી નેતાના પદ માટે...

પ્રધાનમંત્રી મોદીના મનમાં દેશસેવાનાં બીજ રોપનારા શતાયું હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા થોડા સમયથી હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી યુ.એન....

શતાયુ હીરાબાનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિધન થયું. જીવન અને અનેક કપરી સ્થિતિઓ સામે બાથ ભીડી પોતાનાં 6 સંતાનોનો સારા સંસ્કાર...

કેમ્બ્રિજ ડિક્શનરીએ વુમન (મહિલા)ની પોતાની વ્યાખ્યાને અપડેટ કરી છે. ડિક્શનરી અનુસાર જન્મના સમયે કોઇ પણ લિંગ કેમ ન હોય પણ મહિલાના રૂપમાં ઓળખાતી કોઇ પણ વ્યક્તિને...