Search Results

Search Gujarat Samachar

ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.

યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર એટલે કે આંતરરાષ્ટ્રીય જાડા અનાજનું વર્ષ જાહેર કર્યું છે. જાડા (સાબૂત) અનાજને હોલ ગ્રેન પણ કહેવાય છે. આખરે...

ગયા મહિને કાર અકસ્માતનો ભોગ બનેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની મુંબઇની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે અને તેના ઘૂંટણમાં સફળ સર્જરી...

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં ફ્રીડમ સિટી મોલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ થયેલી ભાગદોડમાં 10 લોકોના મોત થયા સબબે કોન્સર્ટના મ્યુઝિક પ્રમોટર એબી મુસિન્ગુઝી સામે ઘોર બેદરકારીનો આરોપ લગાવાયો છે. એબિટેક્સ તરીકે પણ જાણીતા મ્યુઝિક પ્રમોટરની સોમવાર 2 જાન્યુઆરીએ...

કોલેરાના રોગચાળાના ભયે સાઉથઈસ્ટર્ન આફ્રિકન દેશ માલાવીના બે મુખ્ય શહેરો બ્લેન્ટાયર અને લિલોન્ગ્વેમાં પબ્લિક સ્કૂલ્સ ખોલવાનું મુલતવી રખાયું છે. માલાવીના નવેમ્બરથી માર્ચ સુધી વરસાદના મહિનાઓમાં કોલેરાનો રોગચાળો વાર્ષિક સમસ્યા છે પરંતુ, આ વર્ષે પરિસ્થિતિ...

મધ્ય સેનેગલમાં રવિવારે બે બસ સામસામે ટકરાઈ જવાના ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા હતા તેમજ અન્ય 87 લોકો ઘાયલ થયા છે. માર્ગ અકસ્માત કેફરીન વિસ્તારના ગનીબી ગામમાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો. રાષ્ટ્રપતિએ ત્રણ દિવસના...

યુગાન્ડામાં માર્ગ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે 6 જાન્યુઆરી શુક્રવારની વહેલી સવારે કમ્પાલા-ગુલુ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 16 વ્યક્તિની મોત નીપજ્યા હતા અને 21 લોકોને ઈજા પહોંચી હતી. હાઈવે પર એડેબે ટ્રેડિંગ સેન્ટર નજીક ઉભા રહેલાં...

 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિવારે BAPS યુકે-યુરોપ દિનની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વિશ્વવિખ્યાત લંડનના નિસ્ડન મંદિરની સાથે યુકે-યુરોપમાં...

ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના ઇન્દોર શહેરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી. 1915માં 9 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા તેની સ્મૃતિમાં વર્ષ 2003થી ભારત સરકારે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરી છે, જેમાં ભારતના...

સમેત શિખરજી મુદ્દે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકારે જાહેરનામું બહાર પાડી સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું રદ કર્યું છે. આ મુદ્દે...