
શુક્રવાર ૧૮ સપ્ટેમ્બરની સાંજે સ્ટેનમોર ખાતે શ્રી નાનુભાઇ મહેતાના નિવાસ સ્થાને કૃપાળુ દેવ ભક્તિનો એક ભાવ સભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100 જેટલા આમંત્રિત...

શુક્રવાર ૧૮ સપ્ટેમ્બરની સાંજે સ્ટેનમોર ખાતે શ્રી નાનુભાઇ મહેતાના નિવાસ સ્થાને કૃપાળુ દેવ ભક્તિનો એક ભાવ સભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100 જેટલા આમંત્રિત...
બ્રિટનમાં સ્ટાફની અછતને પહોંચી વળવા હજારો વિદેશી કેર વર્કર્સ પોતાનો દેશ છોડીને અહીં આવ્યા હતા પરંતુ હવે તેઓ નોકરી વગર રઝળી પડ્યા છે. ગેરકાયદેસર એમ્પ્લોયર્સ અને કર્મચારીઓના શોષણ સામે સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાંના કારણે હજારો વિદેશી કેર વર્કર્સ...
ગ્રાહકો અને મધ્યમ વર્ગના પરિવારો પર કરબોજ વધવાની શક્યતાઓ વચ્ચે લેબર સરકાર આગામી બજેટમાં મેન્શન ટેક્સ થ્રેશહોલ્ડ ઘટાડીને 1.5 મિલિયન પાઉન્ડ કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
ટાન્ઝાનિયાના અરુષા પ્રદેશમાં આવેલા એન્ગોરોન્ગોરો વાઈલ્ડ લાઈફ રિઝર્વ ખાતે શુક્રવાર 18 સપ્ટેમ્બરે 10 સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. એન્ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયા ઓથોરિટીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં સિંહોને ઝેર અપાયું હોવાનું જણાય છે.
બ્રિટનમાંથી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ આવાસમાં રાખવામાં આવેલા એક ભારતીય દંપતીને વળતર મળવાની શક્યતા છે. એક મુસ્લિમ પુરુષ અને તેમની હિન્દુ પત્નીએ ગયા વર્ષે હોમ ઓફિસ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
ગેરકાયદેસર ઇમિગ્રેશન પર લગામ લગાવવા માટે યુકે દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદા હેઠળ પ્રથમ વખત એક ભારતીય નાગરિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિકમાં રહેતા 24 વર્ષીય ભારતીય નાગરિક હેમ રાજ પર બ્રિટનમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને...
વિશ્વની જાણીતી બેંકો અને પ્રાઇવેટ ક્રેડિટ ફર્મ્સનું 2.6 બિલિયન પાઉન્ડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેલી રિયલ એસ્ટેટ ધિરાણકર્તા કંપની MFS ફેબ્રુઆરી મહિનામાં છેતરપિંડીના ગંભીર આક્ષેપો વચ્ચે નાદાર થઈ ગઈ હતી.
હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એ સંકેત આપ્યા છે કે નેશનલ હેલ્થ સર્વિસ ટૂંક સમયમાં જ અલ્ઝાઇમર અને ડિમેન્શિયાની નવી દવાઓ સાથે સારવાર આપવાનું શરૂ કરી શકે છે.
ભયજનક ડ્રાઇવિંગ દ્વારા 21 વર્ષીય નતાશા થોર્પનું મોત નિપજાવનાર મોહમ્મદ હસનને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 9 વર્ષ અને 4 મહિનાની કેદ ફટકારવામાં આવી છે.

નિસડન ટેમ્પલના લોકપ્રિય નામથી પ્રખ્યાત BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સોમવાર 21 સપ્ટેમ્બર 2026ના દિવસે...