Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા...

અમેરિકાના મિશિગનની એક સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે ૩૦ વર્ષીય શિક્ષિકાએ સેક્સ માણ્યું હોવાનું સાબિત થતાં શિક્ષિકાને લાંબી જેલ સજા થઇ છે. 

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવા રેલવે સ્ટેશન નજીક ૨૦ માર્ચના રોજ સવારે ૯-૧૦ વાગે દહેરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસનું એન્જિન અને એન્જિન પાછળના બે ડબા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે અને અન્ય ૧૫૦ લોકો ઘવાયા છે.

લગ્નની જોડી તો સ્વર્ગમાં જ બનતી હોય છે, માત્ર યુગલનું મિલન પૃથ્વી પર થતું હોય છે. ઝારખંડના કોડરમામાં આવેલા કટિયાના રામજાનકી મંદીરમાં આવો જ કિસ્સો બન્યો...

તમે જમીન-મકાનના વેચાણમાં છેતરપિંડીના તો અનેક કિસ્સા વાંચ્યા હશે, પરંતુ રોમના બે કડદાબાજોએ તો આખેઆખું દૂતાવાસ જ વેચી નાખ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અભિષેક બચ્ચન અને રાની મુખર્જીને ચમકાવતી ફિલ્મ બંટી ઔર બબલીમાં ઠગ જોડીને એક વ્યક્તિને...

બ્રિટિશ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૧૮ માર્ચ, બુધવારના દિવસે સામાન્ય ચૂંટણી અગાઉનું આખરી બજેટ રજૂ કર્યું છે. બજેટની મહત્ત્વપૂર્ણ દરખાસ્તો આ મુજબની છેઃ•...

દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની લેખિકાને હંમેશા વિવાદમાં રહેતા જાણીતા લેખક સલમાન રશ્દીની પ્રશંસા કરવી ભારે પડી છે.