Search Results

Search Gujarat Samachar

ડેડેશ્વર મહાદેવ મંદિરમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા એવા શિવલિંગનું નિર્માણ કરાશે. આ શિવલિંગ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેશાના હસ્તે તાજેતરમાં ભૂમિપૂજન...

* આદ્યાશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૬-૨-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને તા. ૭-૨-૧૬ રવિવારે બપોરે ૩થી ભજન સત્સંગ અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

ભારતીય ગણતંત્ર દિવસ અને ઓસ્ટ્રેલિયા દિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈન્ડિયન એસોસિયેશન દ્વારા કચ્છના હરિતા મહેતાને કોમ્યુનિટી વર્કર તરીકેનું સન્માન ભારતીય રાજદૂત ડો. વિનોદ બહાડે દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.

પુણેના કેમ્પ પરિસરની આબેદા ઈનામદાર કોલેજના ૧૧૬ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકો સોમવારે સવારના પુણેથી નીકળીને રાયગઢના મુરુડ નજીકના એકદરા બીચ પર પિકનિક માટે ગયા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તરતા તરતા દરિયામાં આગળ જતા ગયા હતા અને ૧૩ વિદ્યાર્થીઓ ડૂબી...

અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ સ્ટેશન પર તાલિબાનના એક આત્મધાતી હમલાવરે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે. આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં ભૂમાતા મહિલા સંગઠન દ્વારા શનિ શિંગણાપુર ગામે આવેલા શનિદેવના મુખ્ય સ્થાનકમાં મહિલાઓને પ્રવેશ અને પૂજાની માગ થઈ છે અને મહિલાના પ્રવેશ માટે...

સમગ્ર વિશ્વ પર ખતરો સર્જનાર ઝિકા વાઇરસને નાથવા માટેની વેક્સીન વિકસાવવામાં સફળતા સાંપડ્યાનો દાવો હૈદરાબાદની ભારત બાયોટેક નામની કંપનીએ કર્યો છે. વર્લ્ડ હેલ્થ...

જર્મનીના રેફ્યુજી કેમ્પમાં ફસાયેલી હરિયાણાની ગુરપ્રીતની મદદ માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તાજેતરમાં આગળ આવ્યાં છે. ગુરપ્રીતે પોતાની પરેશાની જણાવતાં લગભગ એક મિનિટનો વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ...

ભારતમાં થઇ રહેલા આતંકવાદી હુમલાઓ પાછળ પોતાનો કોઈ હાથ નથી તેવો સતત દાવો કરતા રહેલા પાકિસ્તાનની પોલ ખોલતું એક ફોન રેકોર્ડીંગ બહાર આવ્યું છે. પઠાણકોટ એરબેઝ...

હિન્દુ ધર્મ પરંપરામાં ભલે ૩૩ કરોડ દેવી-દેવતાઓ હોય, પણ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામ જૂના મલાણામાં માત્ર ઋષિમુનિ અને મોગલ સમ્રાટ અકબરની...