Search Results

Search Gujarat Samachar

અમદાવાદના કોટ વિસ્તારના પાંચ યુવકોમાંથી ચાર યુવકો સિરિયા-ઇરાક આઇએસઆઇએસની તાલીમ લઇને પરત આવ્યાના ઇનપુટ બાદ એન્ટી ટેરેરિસ્ટ સ્વોર્ડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટ વિસ્તારના ચારેય યુવાનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ચારેય યુવકો ગુજરાતમાં અન્ય કોઇ...

હાઉસિંગ કટોકટીના ઉપાય તરીકે સ્થાનિક કાઉન્સિલોએ ભાડૂતોને તેમને હાંકી કાઢવામાં ના આવે ત્યાં સુધી ભાડે રાખેલી બાય-ટુ-લેટ પ્રોપર્ટી નહિ છોડવાની સલાહ આપી છે. આના પરિણામે મકાનમાલિકોએ કાનૂની કાર્યવાહીમાં સેંકડો પાઉન્ડનો ખર્ચ કરવો પડશે. જે મકાનમાલિકો...

લંડનઃ કિંગ્સ કોલેજ, લંડને કોલેજ ખાતે સતીશ ધવન ચેર ઈન સ્પેસ પોલિસીને કાર્યરત બનાવવા ભારત સરકાર પાસેથી બાકીના ભંડોળને મંજૂર કરવા માગણી કરી છે. કિંગ્સ કોલેજના...

ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોનાં નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નવી ગુણવત્તા નીતિ - ૨૦૧૬ની જાહેરાત કરી છે. જે મુજબ ગુજરાતી ફિલ્મોને રૂ. ૫થી ૫૦ લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે ઓસ્કર, કાન્સ સહિતના ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને રૂ....

પંડિત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લિબરલ સ્ટડિઝ દ્વારા હાથ ધરાયેલા ધ સ્ટડી ઈન ઇન્ડિયા એકસ્પોઝર પ્રોગ્રામનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ટેક્સ રાહતોના અંત સાથે બીજા મકાન પર સ્ટેમ્પ ડ્યૂટી લાદવાના છે તેવી પરિસ્થિતિમાં મકાનમાલિકો હસ્તકની પાંચ લાખ જેટલી બાય ટુ...

લંડનઃ દેશના વર્કફોર્સમાં સ્ત્રીનો અડધોઅડધ હિસ્સો હશે, પરંતુ તેઓ મુખ્યત્વે વેઈટ્રેસ, રીટેઈલ વર્કર્સ અને વહીવટી સહાયક જેવી ઓછા પગારની તળિયાની નોકરીઓમાં વધુ...

લંડનઃ ડો. એલેકઝાન્ડર મૂનરો રાત્રે નિદ્રા નહિ આવવાની ફરિયાદ કરનારી વૃદ્ધ મહિલા પેશન્ટને ઊંઘની ૨૮ ઝોપિક્લોન પિલ્સ આપવા બદલ મુશ્કેલીમાં મૂકાયા છે કારણકે આ...

બર્મિંગહામઃ વડા પ્રધાન ડેવિડ કેમરનને ‘ઈસ્લામોફોબ’ ગણાવતી ટીકા પછી ભારે દબાણના પગલે બર્મિંગહામના ૭૨ વર્ષીય વરિષ્ઠ લેબર કાઉન્સિલર, લોર્ડ મેયર ઉમેદવાર તેમજ...

લંડનઃ બ્રિટનના સૌથી વરિષ્ઠ જજ લોર્ડ ન્યુબર્ગરે મહિલાઓને કોર્ટ્સમાં બુરખા પહેરવાની પરવાનગી નહિ આપવા જણાવ્યું છે. પુરાવાને પડકારાયો હોય કે સાક્ષી તરીકે વિશ્વસનીયતાનો...