Search Results

Search Gujarat Samachar

એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા વૃદ્ધ દંપતીના બ્રિટિશ ભારતીય પરિજને એર ઇન્ડિયા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાના વિમાનો ભયાનક છે. વડોદરાના વલ્લભ નાગજી અઘેડા અને તેમના પત્ની વીણાબેનનું ક્રેશમાં નિધન થયું હતું.

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દાયકાઓથી ‘ધ ઈકોનોમિસ્ટ‘નો સબસ્ક્રાઈબર હોવા સાથે મેં તેને હંમેશાં વિશ્વના સૌથી સારાં પબ્લિકેશન્સમાં એક, સાચા અર્થમાં વૈશ્વિક...

મીડલ ઇસ્ટમાં પ્રભુત્વ માટેનો ખેલ એક ભયાનક યુદ્ધમાં પલટાઇ ગયો છે. આમ તો મીડલ ઇસ્ટના મોટાભાગના આરબ દેશો અમેરિકાની પડખે રહ્યાં છે પરંતુ ઇરાન, ઇરાક, યમન, સીરિયા અને લેબેનોન અમેરિકા - ઇઝરાયેલની ધરી માટે પડકાર બની રહ્યાં હતાં. તેમાં પણ ઇરાને છેલ્લા...

સર કેર સ્ટાર્મરની સરકાર સત્તામાં આવી ત્યારથી એક સાંધતાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં સપડાઇ રહી છે. વડાપ્રધાન અને તેમના ચાન્સેલર રેચલ રીવ્ઝ દ્વારા લેવાયેલાં તમામ પગલાં બૂમરેંગ પૂરવાર થઇ રહ્યાં છે જેના પગલે તેમને નિર્ણયો ઉલટાવવાની ફરજ પડી રહી છે....

બ્રિટનવાસી ગુજરાતીઓ માટે એક એકથી ચઢિયાતા નાટકો લઇ આવતા પંકજ સોઢાનું ગેલેક્સી શો ગ્રૂપ આ વખતે હાસ્યનો પટારો લઇને આવ્યું છે. નાટકનું નામ છે ‘પરણેલાની પૂંછડી...

રોઝવૂડ હોટેલ એન્ડ રિસોર્ટ લંડનમાં સૌથી વધુ ખર્ચે હોટેલનું નિર્માણ કરવા જઇ રહી છે અને આ ભગીરથ કાર્ય રાધા અરોરા સંભાળી રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે...

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની...

સરકારે લંડનના ટ્યુબ પ્રવાસીઓ માટે એક હાથ લે દુસરે હાથ દેની નીતિ અપનાવીછે. ચાન્સેલર રેચલ રીવ્ઝે સ્પેન્ડિંગ રીવ્યૂમાં ટ્રાન્સપોર્ટ ફોર લંડન માટે 2.2 બિલિયન...

યુકેની નોર્થઅમ્બ્રિયા યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગના ભારતીય અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ઉદકર્ષ યાદવને એક વિદ્યાર્થિનીના રૂમમાં ગેરકાયદેસર રીતે ઘૂસી હસ્તમૈથુન...

પાડાના વાંકે પખાલીને ડામ તે આને કહેવાય. સરકાર ઉત્તર ઇંગ્લેન્ડના ગરીબ વિસ્તારોમાં ફંડ ડાયવર્ટ કરી રહી છે તેથી દક્ષિણ ઇંગ્લેન્ડની કાઉન્સિલોને લાયબ્રેરીઓ...