
શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...

શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...

ચેતેશ્વર પૂજારાએ ઘરઆંગણાના ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સાક્ષી આપતા આંકડાઓ...
હાઉસ ઓફ લોર્ડ્સમાં હાજરી નહીં આપતા અને કાર્યવાહીમાં સક્રિય ભુમિકા નહીં ભજવતા લોર્ડ્સને રાજીનામુ આપવાની ફરજ પાડવા સરકાર વિચારણા કરી રહી છે. સરકાર હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો ચર્ચા, મતદાન અને સમિતિઓમાં કેવા પ્રકારની ભુમિકા ભજવે છે તેનું મોનિટરિંગ...
ગયા સપ્તાહમાં જીસીએઇના પરિણામ જાહેર થઇ ગયાં. કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓએ આ વર્ષે જીસીએઇની પરીક્ષામાં સારો દેખાવ કરીને વધુ ટોપ ગ્રેડ હાંસલ કર્યાં છે.
ભારતના પંજાબના લુધિયાણા શહેરના મનપ્રીતને બનાવટી દસ્તાવેજો પર વિઝા હાંસલ કરવાના આરોપસર બે સપ્તાહ જેલમાં રખાયા બાદ દેશનિકાલ કરાયો છે. મનપ્રીત સાથે જલંધર સ્થિત એક એજન્ટ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરાઇ હતી.
પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકને તેઓ સત્તા પર હતા ત્યારે જૂન 2024માં રેસિસ્ટ ટિપ્પણી કરી મારી નાખવાની ધમકી આપનાર મર્સિસાઇડના બિર્કેનહેડના લિયામ શોને 14 સપ્તાહ કેદની સજા ફટકારવામાં આવી છે.
ડાલસ્ટનમાં 29 મે 2024ના રોજ એક રેસ્ટોરન્ટ ખાતે પરિવાર સાથે આઇસક્રીમની મોજ માણતી 9 વર્ષની મૂળ કેરાલિયન કન્યાને ગોળીબારમાં ગંભીર ઇજા પહોંચી હતી.
લેન્કેશાયરના બ્લેકબર્નમાં વિટ્ટોન પાર્ક ખાતે પરિવાર સાથે ચાલી રહેલી 32 વર્ષીય માદિયા કૌસર પર ઝાડની ડાળી પડતાં મોત થયું હતું. કૌસરે તેની દીકરીને ધક્કો મારી દૂર ધકેલી દેતાં તેનો આબાદ બચાવ થયો હતો.
હોમ ઓફિસના આંકડા અનુસાર જૂન 2025 સુધીના છેલ્લા એક વર્ષમાં યુકેમાં રાજ્યાશ્રય માટે 1,11,000 અરજી દાખલ થઇ છે. જે અગાઉના વર્ષ કરતાં 14 ટકાનો વધારો દર્શાવે છે.

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ...