Search Results

Search Gujarat Samachar

ઇંગ્લિશ ચેનલમાં નાની હોડીઓ દ્વારા માનવ તસ્કરી કરતા તસ્કરને દોષી ઠેરવાયો છે. તેણે તસ્કરી દ્વારા 1.5 મિલિયન પાઉન્ડની કમાણી કરી હોવાનો દાવો કરાયો છે. બર્મિંગહામનો પિસ્તિવાન જમીલ ફ્રાન્સની માનવ તસ્કર ગેંગો સાથે મળીને માઇગ્રન્ટસને ઇંગ્લિશ ચેનલ પાર...

16 વર્ષની સગીરા પર બળાત્કાર કરી તેને કારમાં લોક કરી દેનારા વેમ્બલીના હિમાંશુ મકવાણાને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા બળાત્કાર માટે દોષી ઠેરવાયો છે. હિમાંશુને ચાર વર્ષમાં બે સગીરા પર બળાત્કાર માટે દોષી ઠરાવાયો હતો. 

ઇંગ્લેન્ડમાં બ્રિટિશ બાંગ્લાદેશી પુરુષોમાં સૌથી વધુ ફેફસાનું કેન્સર જોવા મળે છે. વિવિધ સમુદાયોમાં ફેફસાનું કેન્સર કેવી રીતે અસર કરે છે તેના પર ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરાયો હતો. 

10 વર્ષની સારા શરિફના પિતા ઉરફાન શરિફે સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડમાં આપેલી જુબાનીમાં કબૂલાત કરી હતી કે મારી દીકરીના મોતની જવાબદારી હું લઉં છું. 

બે ગઠિયા વિન્ડસર કેસલ એસ્ટેટમાં ઘૂસીને એક પિક અપ ટ્રક અને એક ક્વાડ બાઇકની ઉઠાંતરી કરી ગયાં હતાં. માસ્ક લગાવીને આવેલા બે ગઠિયા કેસલ એસ્ટેટમાં ઘૂસ્યા ત્યારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન નજીકની એડિલેડ કોટેજમાં જ મીઠી નિંદ્રા માણી રહ્યાં...

કિંગ ચાર્લ્સની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન સંસદમાં કિંગ સામે બખાડો કરનાર ઓસ્ટ્રેલિયાની મૂળ વતની સાંસદ સામે સેનેટમાં નિંદા પ્રસ્તાવ પસાર કરાયો હતો. 

ભારતમાં આર્થિક ગુના આચરીને બ્રિટનમાં રહેતા વિજય માલ્યા, નીરવ મોદી, સંજય ભંડારી અને અન્યોને ભારતને સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત સરકારે બ્રિટન પર દબાણ સર્જ્યું છે. ગયા સપ્તાહમાં ભારતની તપાસ એજન્સી સીબીઆઇના ડિરેક્ટર પ્રવિણ સૂદે બ્રિટનની...

હાઉસ ઓફ લોર્ડ્સમાંથી વારસાગત લોર્ડની પદવી નાબૂદ કરવા માટેના ખરડાને હાઉસ ઓફ કોમન્સે મંજૂરી આપી દીધી છે. હાઉસ ઓફ કોમન્સમાં આ ખરડો 435 વિરુદ્ધ 73 મતથી પસાર કરી દેવાયો હતો. હવે આ ખરડો હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી માટે મોકલી આપવામાં આવશે.

માર્ચ 2023માં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ખાલિસ્તાની સંગઠનો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનના કેસ સાથે સંકળાયેલા ઇન્દરપાલ સિંહ ગાબાની અપીલ દિલ્હી હાઇકોર્ટે નકારી કાઢી છે. ગાબાએ તેની ધરપકડ અને તેમની સામેના કેસને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.

ફાર્મસી ઉદ્યોગમાં પ્રવર્તમાન કટોકટીને રોકવા સેક્ટરને સરકાર દ્વારા વધારાનું ભંડોળ ન અપાય તો વિના મૂલ્યે દવાની ડિલિવરી અને કામના કલાકો ટૂંકાવી દેવા સહિતના પગલાં લેવાની ફાર્મસીઓએ ચેતવણી આપી છે.