Search Results

Search Gujarat Samachar

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર...

લંડનના પીટરબરોમાં આવેલ એકમાત્ર હિન્દુ મંદિર પર બંધ થવાનું જોખમ તોળાઇ રહ્યું છે. ભારત હિન્દુ સમાજ મંદિરની સ્થાપના 1984માં પીટરબરોમાં ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સ ખાતે કરાઇ હતી. કેમ્બ્રિજશાયર, નોરફ્લોક અને લિન્કનશાયરમાં વસતા 13500 હિન્દુઓ માટે આ...

લેસ્ટરમાં જાહેરમાં ચાકૂ સાથે રમત કરવાનું એક ભારતીય વિદ્યાર્થીને ભારે પડી ગયું છે. 20 વર્ષીય ગુરપ્રીત સિંહને અભ્યાસ પૂરો થયા બાદ ભારત ખાતે દેશનિકાલ કરવાનો આદેશ અપાય તેવી સંભાવના છે.

આગામી થોડા મહિનામાં લંડનમાં ડ્રાઇવરલેસ ટેક્સી દોડતી થઇ જશે. લંડનની ટ્રાન્સપોર્ટેશન મહત્વાકાંક્ષાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું બની રહેશે.

ભારતીય એડ જગતના દિગ્ગજ પિયૂષ પાંડેએનું 23 ઓક્ટોબરે 70 વર્ષની વયે અવસાન થયું. ભારતીય જાહેરાત જગતના આત્મા અને ચહેરાને બદલી નાખનારા પિયૂષ પાંડેના શનિવારે...

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક...

12 વર્ષીય કિશોરીનો શારીરિક લાભ ઉઠાવવાનો પ્રયાસ કરનાર થન્ગાવેલુ રાધાક્રિશ્નને બે વર્ષની સસ્પેન્ડેડ કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ સગીરાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

‘મહાભારત’ ટીવી સિરિયલના ‘કર્ણ’ પંકજ ધીર, ‘અંગ્રેજો કે જમાને કે જેલર...’ અસરાની અને ‘ઇન્દ્રવદન સારાભાઇ’ સતીષ શાહની ચિરવિદાયથી ફિલ્મી ચાહકોએ આંચકો અનુભવ્યો...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં...

ભારતની મુલાકાત લઇ પરત ફરેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં તેમની મુલાકાત અંગેની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક મંચ પર વૃદ્ધિ પામતું પરિબળ છે. યુકે નવી દિલ્હી સાથેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો...