Search Results

Search Gujarat Samachar

દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે અમદાવાદ એરપોર્ટ હાઇએલર્ટ પર છે. એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (બીસીએએસ)એ એરલાઇનોને...

ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા માટે હોમ સેક્રેટરી શબાના માહમૂદ મોટા બદલાવની તૈયારી કરી રહ્યાં છે. જુલાઇ 2024માં સત્તામાં આવ્યા બાદ લેબર સરકાર અત્યાર સુધીમાં ક્રિમિનલ્સ સહિત 50,000 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરી ચૂકી છે.

વર્જિન એરની લંડનથી લાહોર જતી ફ્લાઇટમાં ક્રુ મેમ્બરને બળાત્કાર અને હત્યાની ધમકી આપનાર ફર્સ્ટ ક્લાસના પેસેન્જર 38 વર્ષીય સલમાન ઇફ્તિખારને અગાઉ અપાયેલી સજા 3 ગણી કરી દેવાઇ છે.

આઇવીએફ સારવાર દરમિયાન સ્ટ્રોક અને વિઝન લોસ થયા બાદ ભારતીય મૂળની બિઝનેસ વુમન નવકિરણ ધિલ્લોન બાયર્ને લંડનના એક ફર્ટિલિટી ક્લિનિક પર દાવો માંડ્યો છે. 

વેલ્સના સ્વાનસીના હરમનપ્રીત સિંહને લગ્નની આગલી રાતે 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે પોતાની રોલ્સ રોય્સ કાર હંકારવા માટે 12 મહિનાની કેદ ફટકારવામાં આવી છે.

દેશમાં સૌ પહેલાં વંદેભારત સ્લીપર ટ્રેન દોડાવવા માટેનો ટ્રાયલ સફળ રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા અમદાવાદથી મુંબઈ વચ્ચે વંદેભારત સ્લીપર ટ્રેન દોડાવાઈ.

દેશમાં ફરી આતંકનો સળવળાટ શરૂ થયો છે. ગુજરાત, ફરીદાબાદ, ઉત્તરપ્રદેશથી પકડાયેલા આતંકીઓ ઝડપાતાં અને દિલ્હીના બ્લાસ્ટ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઇએલર્ટ...

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના અંત્રોલી સ્થિત ડાયમંડ આકારના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. દરમિયાન બુલેટ ટ્રેન વિસ્તાર માટે તૈયાર થઈ...

વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ભાવનગર પોસ્ટિંગ મેળવીને આવેલા ક્રૂર પતિએ હેવાનિયતની હદ વટાવી ઘરકંકાસમાં પત્ની અને બે માસૂમ સંતાનને મોતને...

નવસારીમાં રૂ. 55 કરોડથી વધુના ખર્ચે બનેલું અદ્યતન ઓડિટોરિયમ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણથી ખુલ્લું મૂકવામાં આવ્યું. દેડિયાપાડાથી વડાપ્રધાનના...