Search Results

Search Gujarat Samachar

નર્મદાના ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ જનસભાને સંબોધી હતી. વડાપ્રધાને સભાને...

વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોના વડાઓ સાથે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેડિયાપાડાની મુલાકાત વેળા સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસી સમાજનાં કુળદેવી પાંડુરી માતાજીના મંદિરે દર્શન કરીને હિજારી પૂજન...

1 મે 2026થી ઇંગ્લેન્ડમાં નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ અમલી બનશે. સરકાર રેન્ટર્સ સુધારા લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ સુધારા અંતર્ગત ફિક્સ્ડ ટર્મ ટેનેન્સી કોન્ટ્રાક્ટનો અંત આવી જશે અને ભાડૂઆતોને રોલિંગ એગ્રિમેન્ટ્સ કરવા પડશે.

2024માં 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટનો ભંગ કરવા માટે લગભગ પાંચ લાખ પેનલ્ટી ટિકિટ અપાઇ હતી. કેમ્પેનર્સ આરોપ મૂકી રહ્યાં છે કે સત્તાવાળાઓ વાહનચાલકો પાસેથી જાણે કે ખંડણી  ઉઘરાવી રહ્યાં છે.

ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પરત લેવાનો ઇનકાર કરનાર દેશો પર વિઝા પ્રતિબંધ લાદવાની જાહેરાત હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા કરાઇ છે. 

વેસ્ટ લંડનના ફેલ્ટહામમાં વ્યવસાયે નર્સ લોરેટ્ટા આલ્વારેઝને કાર્ડબોર્ડ એન્વેલપ કચરાપેટીની બહાર ફેંકવા માટે હૌન્સલો કાઉન્સિલ દ્વારા 1000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વર્તમાન ડિજિટલ યુગમાં આપણે જે રીતે રહીએ છીએ, કામ કરીએ છીએ કે આદાનપ્રદાન કરીએ છીએ તેમાં ધરમૂળ પરિવર્તન આવ્યું છે. રિમોટ વર્કિંગ, ઓનલાઈન ગેમિંગ અને વર્ચ્યુઅલ સોશિયાલાઈઝિંગનો વધારો થઈ રહ્યો છે આપણામાંથી ઘણા લોકોમાં ઘરમાં જ સમય વીતાવે છે અને શારીરિક...

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ સૌપ્રથમ હું તેમને મસ્તક ઝૂકાવી પ્રણામ કરું છું અને ‘ધરતી આબા (ધરતીપિતા)’ તરીકે પણ લોકપ્રિય (છતાં, ભૂલી જવાયેલા) આદિવાસી સ્વાતંત્ર્યવીર, સન્માનીય સુધારક અને લોકનાયકને મારા દિલથી સલામ કરું છું. તેમનો જન્મ ઉલીહાટુ,...