Search Results

Search Gujarat Samachar

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધાર્મિક વડા તરીકે કોણ કાયદેસર હકદાર છે તે અંગે વર્ષ 2024માં ઐતિહાસિક ચુકાદો આપનારા મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી. એસ. પટેલ અને તેમનો પરિવાર છેલ્લા 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ધમકીઓ અને હિંસાનો સામનો...

બેસ્ટવે હોલસેલ દ્વારા તેના વેપારના વિસ્તરણ સાથે ડીબી હોલસેલના નામે વેપાર કરતી ડીબી રામ્સડેન એન્ડ કું. લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે. ડીબી હોલસેલ પારિવારિક...

આપણામાં કહેવત છે કે સમય ગમે તેવા કારી ઘાને રુઝવી શકે છે પરંતુ 12 જૂન 2025ના રોજ માત્ર 32 સેકન્ડના ગાળામાં જેમના જીવન વેરવિખેર થઇ ગયાં તેમના ઘા પ્લેન ક્રેશની તપાસમાં થઇ રહેલા વિલંબને કારણે હજુ તાજાને તાજા જ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા...

40 વર્ષથી નાટ્યક્ષેત્રે સંકળાયેલાં કેતકીબહેન દવે યુકેના પ્રેક્ષકો માટે એક સુંદર નાટક ‘પત્ની પ્રીમિયર લીગ’ લઈને 3 જુલાઈથી આવી રહ્યાં છે. તેમની આ યુકે મુલાકાત...

લગભગ ચાર મહિના સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ બાદ આખરે ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ સધાતાં સમગ્ર વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ શાંતિ સમજૂતિ કેટલો લાંબો સમય ટકશે તે અંગે હજુ પણ શંકા અને કુશંકા પ્રવર્તી...

 કેરળના કોટ્ટયમના પાલામાં રહેતા સની મેથ્યુએ પોતાના રિટાયરમેન્ટ ફંડ, બચત અને પેન્શનના નાણાં લગાવીને દેશનું સૌથી મોટું ખાનગી ગ્રામોફોન અને રેકોર્ડ્સ મ્યુઝિયમ...

ચીનની એક મહિલાને સુંદર દેખાવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા ભારે પડી ગઈ છે. વર્ષ 2020માં કરાવેલી ડબલ આઈલીડ સર્જરી વેળા તબીબોએ દાખવેલી ગંભીર બેદરકારીને...

બ્રિટનના ટોચના ભારતવંશી ફોટોગ્રાફર રજનીકાંત કુરજી મશરૂનું ગુરુવાર - 4 જૂનના રોજ 78 વર્ષની વયે નિધન થયું છે. માઝ મશરૂના નામે જાણીતા રજનીકાંત મશરૂ મૂળ યુગાન્ડાના...

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લિયો ચૌદમાએ સ્પેનની મુલાકાત દરમિયાન ગુરુવારે દુનિયાના સૌથી ઊંચા ચર્ચ સગરાદા ફૈમીલિયાના ચર્ચના મિનારનું ઉદ્ઘાટન કર્યું...