લેસ્ટરમાં વાનમાંથી મૃતદેહ મળવાના કેસમાં હૌન્સલો સ્થિત 39 વર્ષીય હરીન્દર કૌર પર 36 વર્ષીય મેજર સિંઘની હત્યાનો આરોપ મૂકાયો છે. હરીન્દરને 2 જૂનના રોજ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાઇ હતી.
લેસ્ટરમાં વાનમાંથી મૃતદેહ મળવાના કેસમાં હૌન્સલો સ્થિત 39 વર્ષીય હરીન્દર કૌર પર 36 વર્ષીય મેજર સિંઘની હત્યાનો આરોપ મૂકાયો છે. હરીન્દરને 2 જૂનના રોજ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાઇ હતી.
પશ્ચિમ લંડનમાં દક્ષિણ એશિયાની કલા, સંગીત અને હસ્તકલાની પરંપરાઓની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઊંચી કઠપૂતળીઓ, નગારાના નાદ અને ગતિશીલ શિલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે.
લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં નજીવી બાબતે પત્નીએ ઠપકો આપતાં ગળુ દબાવી દેનાર હરજાપ સિંહને અદાલતે 16 મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે.
ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય...

અમેરિકામાં કાર્યરત અને એક બિલિયન ડોલર્સથી વધારે મૂલ્ય ધરાવતી કુલ 775 યુનિકોર્ન કંપનીમાંથી 455ના એટલે કે 59 ટકાના સ્થાપકો ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે....

ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં...

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા મિત્ર’ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે...

વ્હાઈટ હાઉસના એઆઈ પોલિસી એડવાઇઝર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ભારતવંશી શ્રીરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પર આ અંગેની...

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા યોગાંજલિ કેળવણી મંડળના ડિરેક્ટર જીજ્ઞાબહેન દવે આગામી દિવસોમાં 10 દિવસની લંડન મુલાકાતે આવી રહ્યા છે.

બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026)માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’થી સન્માનિત...