Search Results

Search Gujarat Samachar

ઇમ્પીરિયલ કોલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ મેટાબોલિઝમ, ડાયજેસન એન્ડ રિપ્રોડક્શનના ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર શિવાની મિશ્રાના નેતૃત્વમાં તૈયાર કરાયેલું  સંશોધન તાજેતરમાં ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપમાં પ્રકાશિત થયું છે. 

સ્કોટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના ગ્રીન પાર્ટીના સાંસદ ક્યૂ મણિવન્ન એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂની જૂની ક્લિપ વાયરલ થયા બાદ વિવાદમાં સપડાયા છે. આ વાયરલ ક્લિપ મણિવન્નન સ્કોટિશ સંસદમાં ચૂંટાયા પહેલાં ફેબ્રુઆરી 2025માં રેકોર્ડ કરાયેલા ધ સબ્જેક્ટિવ સ્પેસ...

સ્નેપચેટ પર ખોટી ઓળખ આપીને 13 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર અબ્દુલ ખાન નામના અસાયલમ સીકરને નોટિંગહામ ક્રાઉન કોર્ટે સાડા નવ વર્ષની જેલની સજા ફટકારી છે. 

સરકારની નવી માર્ગ સુરક્ષા નીતિ અંતર્ગત ડ્રાઇવિંગના નિયમો વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ ન બાંધનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ પર ત્રણ પેનલ્ટી પોઇન્ટ્સ ઉમેરાશે.

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક પ્રવાસીને ખોટી રીતે ફ્લાઇટમાં બોર્ડિંગની પરવાનગી ન આપવા માટે મોહાલીની ગ્રાહક ફોરમે પીડિત પ્રવાસીને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા બ્રિટિશ એરવેઝને આદેશ આપ્યો છે.

વેમ્બલીમાં ઈલિંગ રોડ પર આવેલી નમકીન પાન હાઉસને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણ સંબંધિત ગુનાઓ માટે 9,000થી વધુ પાઉન્ડનો દંડ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. 

યુકેમાં છ દાયકાથી સક્રિય સંસ્થાહિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા 51માં વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક યુથ લીડરશિપ પોગ્રામનું અવન્તિ હાઉસ સ્કૂલ્સ લંડન અને લેસ્ટરમાં...

તાજેતરમાં લેસ્ટર ખાતે એક અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આજથી 83 વર્ષ પૂર્વે મધદરિયે જળસમાધી લેનાર એસ.એસ. ટિલાવા જહાજના મૃતકોને અંજલિ અપાઇ હતી. આ કરુણ દુર્ઘટનામાં પોતાના મોભીને ગુમાવનાર એમિલી સોલંકીએ આ કાર્યક્રમ યોજ્યો હતો. લગભગ...

સાઉથ આફ્રિકામાં વિદેશી ઈમિગ્રન્ટ્સ પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી નાઈજિરિયાએ તેના 1490 નાગરિકોને સ્વેચ્છાએ સ્વદેશ લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આખરી ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી 305 નાગરિકને પરત લવાયા હતા.

 કેન્યામાં 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ કરાયા પછી ઝેરી કચરાને દૂર કરાયો નહિ, જેનાથી કેન્સરના કેસીસ વધે છે અને 500થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરાય છે. ઉત્તર કેન્યાની માર્સાબિટ કાઉન્ટીના અંતરિયાળ ગામોથી 298 અરજદારોના જૂથે ઈસોલોની એન્વિરોન્મેન્ટ...