Search Results

Search Gujarat Samachar

પોર્ટ પર આયાત થયેલાં ખારેકનાં 14 કન્ટેનરમાં મિસ-ડિક્લેરેશનનો પર્દાફાશ થયો છે. DRIના અધિકારીઓએ કન્ટેનર અટકાવી તપાસ હાથ કરતાં રૂ.3.50 કરોડની 364 ટન ખારેકનો...

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરમાં તિરંગાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી-મેયર...

ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી...

ઓછા વરસાદ અને ઊંચા તાપમાનના પરિણામે ઇંગ્લેન્ડનો 71.3 ટકા હિસ્સો હવે દુકાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર ઓગસ્ટની શુષ્ક...

વર્ષ 1976માં વેકેશન માણવા ગયેલા બર્મિંગહામના સર્જિત કૌર અંગે કોઈપણ પ્રકારની માહિતી આપવા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે વિનંતી કરી છે. સર્જિત કૌર માન છેલ્લે સપ્ટેમ્બર...

વિઝા નિયમો વધુ સખત કરવામાં આવ્યા હોવા છતાં મિની-માર્ટ, વેપ શોપ્સ અને કાર વોશ સહિતના 1900થી વધુ નાના વ્યવસાયો હજુ પણ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે લાયસન્સ ધરાવે છે.

ભારતીય મૂળના લેખક સુંદર કાટવાલાની યુકેમાં ચેરિટી અને સામુદાયિક જૂથોને ગ્રાન્ટ આપતી અગ્રણી સંસ્થા નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં નિમણૂક કરવામાં આવી...

ઉત્તર ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ હોસ્પિટલમાં વરિષ્ઠ પદવીનો દુરુપયોગ કરીને મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરનારા ભારતીય મૂળના વરિષ્ઠ હાર્ટ સર્જનનું મેડિકલ લાયસન્સ રદ કરાયું  છે.

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ પૂરી થયા બાદ પાકિસ્તાની બોક્સિંગ ખેલાડી અને યુગાન્ડાના એથ્લેટ્સ વતન પરત ન ફરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન અને યુગાન્ડાના કેટલાક એથ્લેટ્સ ગયા રવિવારે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ સમાપ્ત થયા પછી સ્વદેશ પરત ફર્યા...

બ્રિટિશ ભારતીય કલાકાર, લેખક અને ક્યુરેટર સ્વ. બલરાજ ખન્નાના નિધનના બે વર્ષ કરતાં વધુ સમય બાદ બર્મિંગહામ ખાતે તેમની કલાકૃતિઓનું પ્રદર્શન યોજી સન્માનિત કરાશે.