Search Results

Search Gujarat Samachar

રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બુધવારે 14 ઓક્ટોબરે ગાંધીનગરમાં ‘વન-ક્લિક ઇન્સેન્ટિવ ડિસ્ટ્રિબ્યુશન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના 14,853 ઉદ્યોગ સાહસિકોના બેન્ક ખાતામાં સીધા રૂ. 1,100.19 કરોડની ઇન્સેન્ટિવ...

ચોમાસાની સત્તાવાર વિદાય બાદ સૌરાષ્ટ્રના દુકાળગ્રસ્ત પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર માવઠું થતાં ખેતરો પાણીથી તરબોળ થયાં હતાં. સાથોસાથ ખેતરમાંથી મગફળી કાઢતા ખેડૂતોના પાથરા પલળી જતાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો...

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા 2 અકસ્માતના કારણે અમદાવાદ તરફ જતો ટ્રાફિક અઢી કલાક થંભી ગયો હતો. રેસ્ટ એરિયાથી ટોલનાકા સુધી 18 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. સવારે 4થી 6 વાગ્યા સુધી વાહન એક ઇંચ પણ આગળ વધી...

પંચમહાલના પ્રખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શન કરવા આવેલા એક યુવકનું ખીણમાં પડી જવાથી મોત નીપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના વતની 35 વર્ષીય અનિલભાઈ ભીલ મંગળવારે પોતાના સંબંધી સાથે માતાજીનાં દર્શન કરી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અનિલભાઈ અકસ્માતે 400...

કુવાડવા રોડ પરની સોસાયટીમાં સવા બે વર્ષની બાળકી પાંચમા માળેથી પડી તેના મોતની ઘટના બની. આ અંગે પોલીસની તપાસમાં સામે આવ્યું કે બાળકી અકસ્માતે કે અન્ય કોઈ દ્વારા નીચે નહોતી ફેંકવામાં આવી, પરંતુ તેની સગી જનેતાએ જ તેને નીચે ફેંકી હત્યા કરી હતી. પતિ...

રાજકોટવાસીઓ પર અપૂરતા વરસાદથી જળસંકટ સર્જાયું છે. કોર્પોરેશને જૂન 2027 સુધી ચાલે તેટલાં પાણીની માગ કરી હોવા છતાં કેનાલ રિપેરિંગના બહાને દૈનિક ઉપાડ જેટલો જથ્થો પણ બંધ કરી દેવાયો છે. પરિણામે આજી-1 અને ન્યારી-1 ડેમમાં માત્ર 25થી 30 દિવસ ચાલે તેટલું...

• કલાની સેવા દ્વારા તા. 24 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની ઉજવણી. સ્થળઃ ઓકિંગ્ટન મેનોર સ્કૂલ, સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી, મિડલસેક્સ - HA9 6NF....

શહેરના લિંબાયત વિસ્તારમાં મિલકતની વહેંચણી અને દુકાનોની ભાડાની આવકના વિવાદમાં લોહીના સંબંધોનો કરુણ અંત આવ્યો છે. સહજાનંદ સોસાયટીમાં રવિવારે સવારે મોટા પુત્ર શ્રીનિવાસે માતા મલેશ્વરીબહેન સુદર્શન ગોડુંરુ અને નાના ભાઈ રાજુની ચપ્પુના ઘા ઝીંકી હત્યા...

અબડાસામાં અને ખાસ કરીને કોઠારા પંથકમાં ખેડૂતોએ ચાલુ વર્ષે સારા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં નહિવત્ વરસાદ વચ્ચે ખેડૂતોએ મહામહેનતે પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો છે ત્યારે જ હાલમાં પડેલા વરસાદના કારણે...

સરકારી જમીન પર મસ્જિદના કથિત દબાણ મામલે વ્યવસ્થાપકોને પૂરતો સમય આપ્યા વિના જ તેને તોડી પાડવાની વિવાદિત કામગીરી કરવા મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી રિટમાં જસ્ટિસ નીરલ આર. મહેતાએ કચ્છ કલેક્ટર પાસે જવાબ માગ્યો છે. હાઇકોર્ટે સમગ્ર મામલે...