કાચા લોખંડની ખાણમાં કરોડો કમાયેલા અોસ્ટ્રેલીયન અબજોપતિ માઇકલ રાઇટે પોતાની ખાનગી દિકરી અોલિવીયા મેડને હીરાજડીત ગીટાર અને તેની પાલતુ માછલી માટે £૧૨.૭ મિલિયન ચૂકવ્યા હતા.
કાચા લોખંડની ખાણમાં કરોડો કમાયેલા અોસ્ટ્રેલીયન અબજોપતિ માઇકલ રાઇટે પોતાની ખાનગી દિકરી અોલિવીયા મેડને હીરાજડીત ગીટાર અને તેની પાલતુ માછલી માટે £૧૨.૭ મિલિયન ચૂકવ્યા હતા.
ઘરે બનાવાયેલા ચિકન હંમેશા ફૂડ પોઇઝનીંગના જોખમથી ભરેલી હોય છે. કારણ કે સુપરમાર્કેટ દ્વારા તેમાં ભળેલા જોખમી જંતુઅો દૂર કરી શકતા નથી એમ અધિકારીક અહેવાલોમાં જણાવાયું છે.
એલિઝાબેથ ટેલરને તેના પતિ રિચાર્ડ બર્ટન દ્વારા ૪૦મી વર્ષગાંઠ પ્રસંગે ભેટમાં આપાયેલ 'તાજ મહાલ' હિરાનું £૫.૭ મિલિયનમાં હરાજી દ્વારા વેચાણ કરવા માંગતી કંપની 'ક્રિસ્ટીઝ' સામે...
આમ તો આપણા દેશ ઇંગ્લેન્ડે દુનિયાને શેક્સપીયર, સ્ટીમ લોકોમોટીવ એન્જીન, કોમ્પ્યુટર, આઇઝેક ન્યુટન અને ફોટોગ્રાફીની ભેટ આપી છે. પરંતુ 'ધ હિસ્ટ્રી બોઇઝ' અને 'ટોકીંગ હેડ્ઝ'ના લેખક એલન બેનેટ્ટ માને છે કે ઇંગ્લેન્ડે દુનિયાના 'હીપોક્રસી' એટલે કે દંભ...
કેન્ટના ટોનબ્રિજ ખાતે ફાર્મ ધરાવતા અને પ્રાથમિક શાળાના ૬૨ વર્ષના નિવૃત્ત શિક્ષીકા રોઝમેરી ટર્નબોલ બે ઘોડાના પગ નીચે કચડાઇ જતા મોતને ભેટ્યા હતા.
સોલાર ઇમ્પલ્સ – ૨ નામનું સૌર ઉર્જા શક્તિથી ચાલતા વિમાને તાજેતરમાં અબુધાબીની વિખ્યાત 'શૈખ ઝાયાદ મસ્જીદ' પરથી ઉડાન ભરી હતી. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે...
મોદી સરકારના બજેટને કોઇ સારું ગણાવે છે તો કોઇ વળી ખરાબ કહે છે. બજેટથી આમ આદમીને મોંઘવારીમાં રાહત મળવાના કોઇ અણસાર નથી કે નથી તો નોકરિયાતોને વેરામાં રાહત મળી. નાણા પ્રધાન ઉદ્યોગો પર પણ વરસ્યા નથી. બજેટમાં કોઇ મોટીમસ જાહેરાત કે જોગવાઇ પણ નથી.
વર્ષ ૨૦૧૫-૧૬નું અંદાજપત્ર, કોર્પોરેટ જાસૂસી કૌભાંડ, દેશભરમાં સ્વાઇન ફ્લુનો વાવર, ક્રિકેટ વર્લ્ડ કપ જેવા સમાચારો વચ્ચે રાજકીય નેતાઓની નૈતિક્તાનું વસ્ત્રહરણ કરતાં સમાચાર ચમક્યા અને ભૂલાય ગયા. સંસદનું બજેટ સત્ર ચાલુ હોવા છતાં કોઇ હો-ગોકીરો ન થયો...
સર્વાઇકલ કેન્સર એકમાત્ર એવું કેન્સર છે જેનાથી બચવા માટેની રસી ઉપલબ્ધ છે. HPV વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યા પછી તે ચેપને કેન્સરમાં પરિણમતાં દસેક વર્ષ લાગે છે....
sudoku this week