Search Results

Search Gujarat Samachar

મોદી સરકારે દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના પ્રયાસ દરમિયાન શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લઇને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે હજુ તેણે ઘણા લક્ષ્યાંકો હાંસલ કરવાના છે અને આમાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

લેસ્ટરઃ બે શહેરો- ગુજરાતના વડોદરા અને ઈંગ્લેન્ડના લેસ્ટરને સાંકળતી માઈગ્રેશન કથાના પરિણામે બે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ- યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને મહારાજા...

લંડનઃ હેરો કાઉન્સિલના કાઉન્સિલ ટેક્સ પરની ચર્ચામાં લંડનના સૌથી યુવાન કાઉન્સિલરોમાંના એક ટોરી કાઉન્સિલર અમીત જોગિઆએ હૃદયસ્પર્શી પ્રવચન કરીને સહુને વિચારતા...

જૈન સમાજમાં હવે અઢળક સંપત્તિ ધરાવનાર પરિવાર અને વ્યક્તિગત રીતે ભવ્ય સંસાર છોડીને આકરો સન્યાસ માર્ગ સ્વીકારવાનું પ્રમાણ વધ્યું છે.

મૂળ કેરા કચ્છના વતની અને લંડનમાં એબીસી ડેપોના નામથી બિલ્ડર મર્ચન્ટના વેપાર સાથે સંકળાયેલા શ્રી પ્રકાશભાઇ પટેલને તાજેતરમાં જ બ્રિટનની પાર્લામેન્ટ ખાતે એશિયન વોઇસ – ગુજરાત સમાચાર દ્વારા યોજાયેલા 'એશિયન વોઇસ પોલિટીકલ પબ્લિક લાઇફ એવોર્ડ' સમારોહમાં...

અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.

બ્રિટનમાં રાજ્યાશ્રય-એસાઈલમ માગનારાઓને ભોજન અને રહેઠાણ પાછળ દૈનિક £૭૨૬,૦૦૦થી વધુ રકમનો ખર્ચ કરવામાં આવે છે. ૨૦૧૩-૨૦૧૪ના પ્રાપ્ત આંકડા અનુસાર આ માટે હોમ ઓફિસ દ્વારા £૨૬૫ મિલિયન અથવા દૈનિક £૭૨૬,૦૨૭નો ખર્ચ કરાયો હતો. ૨૦૧૦થી એસાઈલમ સીકર્સના ભોજન...

એક માણસે પોતે પાળેલા પોપટથી કંટાળ્યો હતો. તેણે તેની હરાજી રાખી. છેલ્લે ૧૦૦ રૂપિયા નક્કી થયા.ખરીદનારઃ ભલે હું આને લઈ લઉં છું. પણ મારે એ જાણવું છું કે આ બોલે છે ખરો?માણસઃ અરે ભાઈ, આ જ તમારી વિરુદ્ધ બોલી બોલાવડાવતો હતો!•