
આ સપ્તાહની લિજ્જતદાર વાનગી
આ સપ્તાહની લિજ્જતદાર વાનગી
એક જુની કહેવત છે ને કે ઝાઝી કીડીઅો સાપને તાણે. જંગલનો રાજા સિંહ કદી હારે કે ભાગે ખરો? ના, પણ જ્યારે ઢગલાબંધ વિફરેલી ભેંસો પાછળ પડે ત્યારે જંગલના રાજા સિંહ...
જાણીતા હોલિસ્ટીક થેરાપીસ્ટ, મોટીવેશનલ સ્પીકર અને હેલ્થ અને વેલબીઇંગ કોચ હરીશભાઇ ચાવડા તરફથી મનભાવન ખોરાક ખાઇને પણ કઇ રીતે આરોગ્યની જાળવણી કરી શકાય તેની માહિતી આપતું મઝાનું પુસ્તક 'હાઉ ટુ લોસ વેઇટ એન્ડ બી હેલ્ધી' પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં...
લંડનઃ આગામી ચૂંટણીના સંદર્ભે બ્રિટનના વિપક્ષ લેબર પાર્ટીએ વંશીય મતદારો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. લંડનની રિવરસાઈડ પાર્ક પ્લાઝામાં ૧૮ ફેબ્રુઆરીએ આયોજિત ભવ્ય One Nation in One Night Diversity Dinner પાર્ટીમાં પક્ષના નેતા એડ મિલિબેન્ડ,...
લંડનના મેયર શ્રી બોરીસ જ્હોન્સને જણાવ્યું હતું કે 'દેશમાં મોટા પ્રમાણમાં ઇંગ્લીશ સિવાયની વિદેશી ભાષાઅોની ટીવી ચેનલોના કારણે લોકો ઇંગ્લીશ અોછું શિખે છે...
માનો યા ના માનો, પણ ચીનના જીંગ્સુ પ્રવિન્સના નાનતોંગ શહેરના ૧૯ વર્ષના એક વિદ્યાર્થીએ ઇન્ટરનેટના વ્યસનથી છૂટકારો મેળવવાના આખરી પગલા તરીકે પોતાનો ડાબો હાથ કાપી નાંખ્યો હતો. 'લીટલ વેંગ' તરીકે અોળખાવાયેલા આ યુવાનની હાલત સુધારા પર છે.
જી હા, તસવીર જોશો એટલે બધું સમજાઇ જશે. નોર્થ ઇસ્ટ લંડનના રોમફર્ડમાં હાર્વેસ્ટર રોડ નજીક આવેલ મેશીટર્સ હિલ ખાતે કાઉન્સીલના કોન્ટ્રાક્ટરે લાઇટના થાંભલાની ચારે તરફ કાર પાર્ક કરવા માટે આમ સફેદ કલરથી બોક્સ દોરી દીધું હતું.
લંડનઃ માન્ચેસ્ટરના અર્નડેલ શોપિંગ સેન્ટરને ઉડાવી દેવાની યોજનાનો આરોપ ધરાવતા અલ-કાયદાના જેહાદી પાકિસ્તાની રીંગલીડર આબિદ નાસીરની ન્યૂ યોર્કમાં ચાલતી ટ્રાયલમાં...
પુરૂષો હંમેશા કઠોર હ્રદયના હોવાનું કહેવાય છે. પરંતુ ના એવું નથી. તાજેતરમાં થયેલા અભ્યાસમાં ૨૮ ટકા પુરૂષોએ જણાવ્યું હતું તેઅો સગીર વયના હતા ત્યારે તેમને થયેલા પહેલા પ્રેમનો તેઅો હજુ અહેસાસ કરે છે. જ્યારે ૬૨% લોકોએ જણાવ્યું હતું કે તેઅો નિયમીતપણે...
લંડનઃ વિશ્વમાં પ્રથમ પ્રકારની ઘટનામાં ૫૯ વર્ષની બ્રિટિશ મહિલા તેની મૃત પુત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવા પોતાના જ દોહિત્રને જન્મ આપવા કાનૂની લડાઈ લડી રહી છે. તેનો પતિ પણ આ યુદ્ધમાં તેની સાથે છે. ચાર વર્ષ પહેલા કેન્સરના કારણે પુત્રીનું મોત થયું હતું....