Search Results

Search Gujarat Samachar

બે વર્ષના લાંબા આયોજન બાદ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નમામિ ગંગે માટે નક્કર કામ શરૂ થયું છે. ભારતીય સભ્યતાની જીવાદોરી ગણાતી પવિત્ર ગંગા નદીમાં આજે એટલી ગંદકી વહી રહી છે કે તેના સ્વચ્છ, નિર્મળ સ્વરૂપની કલ્પના કરવી પણ મુશ્કેલ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રિયો દી’ જાનેરોમાં સંપન્ન થયેલી ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટને સાચે જ ડંકો વગાડ્યો છે. આ અંકમાં અન્યત્ર તે વિશેના વિવિધ સમાચારો...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવારે બપોરે સ્વામીબાપા ધામમાં ગયા એમ જાણ્યું. કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી એટલે આ ખબરને સાવ આશ્ચર્ય તો ન કહી શકાય,...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લેખનું મથાળું વાંચીને રખે એવું ધારી લેતા કે લગ્નની ચોરીમાં બેઠેલા મહારાજ જેમ વારંવાર ઘોષણા કરતા હોય છે તે અર્થમાં ઉપરના ત્રણ...

ભારત ભલે ચીનના અવરોધના કારણે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન મેળવવાથી હાલ પૂરતું વંચિત રહ્યું, પરંતુ મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (એમટીસીઆર)નું ૩૫મું સભ્ય અવશ્ય બની ગયું છે. ભારતે ગયા વર્ષે એમટીસીઆરના સભ્યપદ માટે અરજી કરી હતી....

‘આવી સારી નોકરી તે કાંઈ છોડીને અવાતું હશે?’‘અરે થોડોક સમય અહીં રહીને પરત યુએસ જઈ શક્ચો હોત!’આ અને આવા ઘણાયે સંવાદો આશિષ સોનીએ પોતાના માટે બોલાતા સાંભળ્યા છે. માતા નિરુબહેન અને પિતા જશવંતલાલ સોની. જન્મ અને કોલેજ કક્ષા સુધીનો ઉછેર ગાંધીનગરમાં....

ભારતીય અવકાશ સંસ્થાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)ની સાફલ્યગાથામાં સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. ‘ઇસરો’એ ૨૨ જૂને વિખ્યાત પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ની મદદથી દેશ-વિદેશના એકસાથે ૨૦ સેટેલાઇટ અવકાશમાં તરતા મૂકીને અનોખો વિક્રમ...

‘મારે અંગ્રેજી ભાષામાં ઝવેરચંદ મેઘાણી વિશે સ્કૂલમાં નિબંધ લખવો છે. હું આપની વેબસાઈટમાંથી વિગતો લઈને કઈ બાબતોને આવરી શકું? માર્ગદર્શન આપશો?’

‘આજથી મંદિરની જગ્યામાં પૈસા કે બીજા કોઈ સ્વરૂપે દાન સ્વીકારાશે નહીં’ રાજકોટ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના જલારામ મંદિરે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ કરેલી જાહેરાતથી ઘણાને નવાઈ લાગી હતી. આજે આટલા વર્ષેય ત્યાં ડોનેશન સ્વીકારાતું નથી. અવિરત...