Search Results

Search Gujarat Samachar

ત્રણ ખૂંખાર કૂતરાંને લઈને ફરતાં એક સજ્જનને નટુએ પૂછ્યું, ‘સાહેબ, આ તમારા કૂતરાંના નામ શું છે?’એ સજ્જને જવાબ આપ્યો, ‘ગટુ, રાજુ અને વિનુ.’નટુએ પૂછ્યું, ‘તમારું નામ શું છે?’એ સજ્જને કહ્યું, ‘મારું નામ ટોમી છે.’•

લંડનઃ બ્રિટિશ કોર્ટ્સની કાર્યવાહીને વધુ નિખાલસ અને પારદર્શી બનાવવા પાઇલટ યોજના હેઠળ પ્રથમ વાર ક્રાઉન કોર્ટમાં ટેલિવિઝન કેમેરાની મંજૂરી અપાયાની જાહેરાત જસ્ટિસ મિનિસ્ટર શૈલેષ વારાએ કરી છે. લંડનની ઓલ્ડ બેઈલી સહિતની આઠ કોર્ટમાં વરિષ્ઠ જજીસ દ્વારા...

ટીમ ઇંડિયાએ વધુ એક વખત કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમ પાકિસ્તાનને પરાજય આપીને વિશ્વભરમાં વસતા ભારતીય ક્રિકેટચાહકોના દિલ જીતી લીધા છે. ઇડન ગાર્ડન મેદાનમાં ૧૯ માર્ચે...

દૂધને વેજિટેરિયન કહેવાય કે નહીં? જેટલા માથા એટલા વિચાર છે. કેટલાક કહે છે કે હા, દૂધ વેજિટેરિયન છે અને કેટલાક કહે છે કે ના. કેટલાક એવી દલીલ કરે છે કે હ્યુમન...

લદ્દાખ ક્ષેત્રમાંથી છાશવારે ભારતીય પ્રદેશમાં ઘુસણખોરી કરતી રહેલી રેડ આર્મી હવે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પગદંડો જમાવી રહ્યાના ચિંતાજનક અહેવાલ છે. ભારતીય સેનાએ નૌગાંવ સેક્ટરની સામેની બાજુએ આવેલી પાકિસ્તાની મોખરાની ચોકીઓ પર પીપલ્સ...

આણંદ જિલ્લાના પંડોળી ગામમાં બેરોજગાર કે મજબૂર લોકોને રૂપિયાની લાલચ આપીને તેમની કિડની કાઢી લેવાના કૌભાંડનો કેસ ૧૮મી માર્ચે પેટલાદ કોર્ટમાં ચાલ્યા બાદ મુખ્ય...

હાઈકોર્ટમાં સોમવારે બપોરે ૨.૩૦ વાગ્યે મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમમાં સુરતનો વકીલ કિશોર અગ્રવાલ ડ્રેસકોડમાં ભડભડ સળગતી હાલતમાં ધસી આવ્યો હતો. આ ઘટનાથી હાજર સૌ સ્તબ્ધ બન્યા હતા તો બીજી તરફ હાઈ સિક્યોરિટી ઝોનમાં આવતી હાઈકોર્ટમાં સુરક્ષાવ્યવસ્થા...

રાજદ્રોહના કેસમાં લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલના ૧૫મી માર્ચે સુરત સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર થયા હતા. હાર્દિક પટેલે...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને બજેટ ૨૦૧૬-૧૭માં ઈન્કમ ટેક્સ સહિત કેટલીક કરરાહતો અને બચત સંબંધિત દરખાસ્તો રજૂ કરી છે. આને ધ્યાનમાં રાખી વ્યક્તિઓ, યુવાન...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞનું અાયોજન તા.૨૭ માર્ચ ૨૦૧૬, રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫.૦૦ સુધી સિંધી મંદિર, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, લંડનNW2 6QD (વિક્સની સામે) કરવામાં અાવ્યું છે. શ્રી રાજીવભાઇ...