‘ઘર ભાડે મળશે?’

શાહીન અને શોએબ બંને મધ્યમ વર્ગનાં, ખાનદાન અને ભણેલગણેલ કુટુંબનાં સંતાનો. શાહીન પોતાના પીએચ.ડી.ના અભ્યાસની સાથે નોકરી કરતી હતી તો શોએબે જર્નાલીઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. બંને પરિવારની રાજીખુશીથી એમના નિકાહ થયા હતા અને નવપરિણિત યુગલ બધી...

રક્ષાબંધન

રમણભાઈની એકની એક દીકરી સીમા લગ્ન પછી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થઈ હતી. રમણભાઈને કોઈ બહેન નહોતી અને તેમની દીકરી સીમાને કોઈ ભાઈ નહતો, તેથી દીકરી સીમા જ રમણભાઈને દર વર્ષે રક્ષાબંધન વખતે રાખડી મોકલતી. એમ બાપ- દીકરી બંને એકબીજાની ભાઈ-બહેનની ખોટ પુરી કરતા...

(તેઓ ગુજરાતી વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્ર લેખક, સંપાદક હતા. તેમના વાર્તાસંગ્રહોમાં ‘લતા અને બીજી વાતો’, ‘વસુંધરા અને બીજી વાતો’,...

ઘોર, ભીષણ, અંધારી રાત્રિએ બહાર તો પોતાનું સામ્રાજ્ય પૂરેપૂરું જમાવી દીધું હતું, પણ દીવાની ઓથે ઘરના એક ઓરડામાં બેઠેલાં એ ત્રણે મિત્રોને એનું કશું ભાન નહોતું. તે...

સાસુ આવ્યાં. હાથ-મોં ધોઈ મારી સામે બેઠાં. હળવે રહી ખત-ખબર પૂછી. પછી કહે: ‘તમારા આવવાનું કારણ તો જાણે જાણ્યું પણ મારા વેવાઈને મારો પતિયાર નથી? શા હાતર એ...

હું ઊંધું ઘાલી ગયો. ગામ આવ્યું. ઘર આવ્યું. ચોથે જ દા’ડે પાછી આવેલ આણિયાત છોકરીને મળવા આખું ફળિયું એકઠું થઈ ગયું. પણ હોઠે ને હૈયે પથરો મેલી ભાભી હસતાં જ...

એક વાર આમ જ ગામમાં માણેકવહુનું આણું આવેલું. એ જ સવારે માણેકનો થનાર માણિગર ઘર છોડીને નાસી ગયેલો. સમાચાર લખતો ગયેલો. ‘સંસારમાં મારો જીવ નથી. મને શોધશોય નહીં,...

મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ... ‘હોળીને દહાડે, ભાભીને...

(ગતાંકથી ચાલુ...) માત્ર ગવરી નહિ, ગવરીની ગોઠિયણો જ નહિ, કન્યાનાં આપ્તજનો જ નહિ પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડૂસકાં ભરતું લાગ્યું અને મીરની શરણાઈએ...

(ગતાંકથી ચાલુ...) મેઘા ઢોલીએ ધૂળમાંથી સિક્કા વીણી લીધા અને રમઝુને કહ્યું કે, “હાલો, મીર, હવે હાંઉ કરો હાઉ!” પણ આવી સૂચના એ કાને ધરે એમ ક્યાં હતો? આખરે...

માંડવો વધાવાઈ ગયો. ગોતરીજ પાસે પગેલાગણું પતી ગયું. ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી લીધા. જાનને શીખ દેવાઈ ગઈ. ધર્માદાનાં લાગાંલેતરી ચૂકવાઈ ગયાં, વેવાઈઓએ...

દફતર લઈને આંબલી ચાવતાં જયુ અને પુષ્પા ઘરે આવતાં હતાં. પુષ્પા કહેતી હતી, ‘હેમાની મા ઓરમાન છે. ઘરે બધા કામ હેમા પાસે જ કરાવે છે. પોતે ટીવી જોતી બેસે હેમાની...



to the free, weekly Gujarat Samachar email newsletter