હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

ઉત્તરથી પૂર્વ NDAનો દબદબો, દક્ષિણમાં INDIAનું જોર

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...

'ગુજરાત સમાચાર'ના વાચકોને સુવિદીત છે કે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ માટે ભારતસ્થિત એક સમિતિ 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ' અને સવિશેષ તેના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ અત્યંત જહેમતથી ઊઠાવી રહ્યા છે.

નવી દિલ્હી, મુંબઇ, તા. ૨૬ઃ અત્યાર સુધી બીજા લોકોના કાનૂની કેસો લડીને તેમને ન્યાય મેળવવામાં મદદરૂપ થનાર ભારતની સૌથી જૂની અને જાણીતી કાનૂની પેઢીના વારસદારો જ હવે સંપત્તિના મુદ્દે ન્યાય મેળવવા કાનૂની જંગે ચઢ્યા છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના ગત તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના અંકમાં મેં જે લખ્યુ તે ભારે હૃદયથી લખાયું હતું. ૧૦ સપ્તાહથી મેં જોયું હતું કે સીબીની વિનંતીઓ...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter