મિસ ઈંગ્લેન્ડની ફાઈનલમાં ભારતવંશી અમ્રિતા

એનએચએસમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી 26 વર્ષીય અમ્રિતા સૌંદ પોતાની પ્રથમ સૌંદર્યસ્પર્ધામાં જ મિસ બર્મિંગહામનો ખિતાબ જીતવા સાથે આગામી મહિને યોજાનારી મિસ ઈંગ્લેન્ડની ફાઈનલમાં પહોંચી છે. નોંધપાત્ર બાબત એ છે કે અમ્રિતાને 12 વર્ષની નાની વયથી જ...

ફેશન મંત્રઃ લુકને ટ્રેન્ડી બનાવતી વૈવિધ્યપૂર્ણ રિંગ્સ

યુવતીઓને ઘરેણાં પહેરવાનો શોખ હોય છે. પછી એ ટીનેજર હોય કે હાઉસવાઇફ. એમાંય અત્યારે લાઇટવેઇટ જ્વેલરીની ફેશન ચાલી રહી છે. યુવતીઓ બીજા બધા દાગીના પહેરે કે ના પહેરે પણ આંગળીમાં રિંગ પહેરવાનું તેઓ બહુ પસંદ કરે છે. દરેક વર્ગ હેવી અને ક્લાસી લુકમાં રિંગ્સને...

કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...

મહેશ્વરી સાડી તો મોટા ભાગની બહેનો પાસે હશે, પરંતુ તમે એ જાણો છો કે આ સાડીની સૌથી પહેલી ડિઝાઇન એક સ્ત્રીએ કરી હતી? મહેશ્વરી સાડીનાં મૂળ ૧૮મી સદીમાં છે, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોર રાજ્યની શાસનધૂરા રાણી અહલ્યાબાઈ હોલકર સંભાળતાં હતાં.

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.to the free, weekly Gujarat Samachar email newsletter