
વય વધતી જાય તેમ સંતુલિત આહાર અને શારીરિક પ્રવૃત્તિ તમારા જીવનની ઉચ્ચ ગુણવત્તા અને વધુ સ્વતંત્રતામાં નોંધપાત્ર ફાળો આપે છે.
આપણે દરરોજ સવારે અને સાંજે બ્રશ કરીને અને ઘણી વખત ફ્લોસ કરીને પણ દાંતની સફાઈ કરીએ છીએ. પરંતુ, રોજેરોજ ખાવા અને પીવાથી તેમજ ઘણી વખત ચુંબનો થતા રહે છે ત્યારે આપણા દાંત જંતુઓનું ઉછેરસ્થાન બની રહે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. આમાં પણ તમે વાંકાચૂંકા...
આજકાલ ડાયાબિટીસ અને કોલેસ્ટરોલની સમસ્યાઓ વધી ગઈ છે પરંતુ, તમને જાણ છે ખરી કે લીલાંછમ ભીંડાનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખી શકાય છે? પરિતૃપ્ત કરી દેનારા ડાયટરી ફાઈબરમાં સમૃદ્ધ હોવાની સાથે ભીંડા શર્કરા-સુગરના રીલિઝ થવામાં...
વય વધતી જાય તેમ સંતુલિત આહાર અને શારીરિક પ્રવૃત્તિ તમારા જીવનની ઉચ્ચ ગુણવત્તા અને વધુ સ્વતંત્રતામાં નોંધપાત્ર ફાળો આપે છે.
લંડનઃ જો તમારું સંતાન દરરોજ સવારે નાસ્તો કરવામાં ધાંધિયા કરતું હોય કે કટકબટક કરીને ચલાવી લેતું રહેતું હોય તો તેની આદત બદલવા પ્રયાસ કરજો, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ભરપેટ નાસ્તો કરનારા બાળકોને ટાઇપ-ટુ પ્રકારનો...
ઓપ્ટિકલ્સની દુકાનો ખરેખર તો ચશ્માંની ફ્રેમ વેચવા માટે હોય છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ...
વિટામિન શબ્દ તો તમે ઘણી ઘણી વખત વાંચ્યો હશે અને તેના વિશે સ્કૂલમાં ભણ્યા પણ હશો એટલે આપણા શરીરમાં એનું કેટલું મહત્વ છે એ પણ જાણતા જ હશો. છતાં જ્યારે બોડી...
લંડન: આપણે બધા શાળાકીય અભ્યાસમાં શીખ્યા છીએ કે આપણી જીભ પર આવેલા ચોક્કસ હિસ્સા વિવિધ સ્વાદ પારખે છે, પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે આ વાત સદંતર ખોટી છે.
ઇન્ટરનેટે આખી દુનિયા બદલી નાંખી છે. ઇન્ટરનેટના માધ્યમથી તમે ઘેરબેઠાં બિલનું પેમેન્ટ કરી શકો છો, ટ્રેન કે પ્લેનની ટિકિટ બુક કરાવી શકો છો, બેન્ક એકાઉન્ટમાંથી...
કોઇ પણ વ્યક્તિ લેખનું મથાળું વાંચીને ચોંકી જશે, પણ આ વાત સો ટચના સોના જેવી સાચી છે. તંદુરસ્ત માણસના શરીરમાં રહેતી બેક્ટેરિયાની મોટી ફોજ જ તેને વાઇરલ ઇન્ફેક્શન...
બિલનું પેમેન્ટ હોય કે મનીટ્રાન્સફર કે પછી ટિકિટબુકિંગ ચપટી વગાડતાં અનેક કામ કરી આપતાં ઇન્ટરનેટના ફાયદા તો ઘણા બધા છે, પણ કોઇ તમને કહે કે આ ઇન્ટરનેટ જેટલું લાભકારક છે એટલું જ નુકસાનકારક છે તો?!