પૂરતી ઊંઘ વિના મગજ પોતાને જ ખાવા લાગે છે

તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...

હેલ્થ ટિપ્સઃ મિત્રતાઃ દવાનું કામ કરે છે, મનને મજબૂત બનાવે છે

મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...

જુવાર, બાજરી, મકાઈ અને રાગી જેવા આખા ધાન્યથી ભરપૂર પરંપરાગત ભારતીય થાળી આરોગ્યની સાથે સાથે પર્યાવરણ માટે પણ સારી હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે....

યોગવિદ્યા એટલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ મનુષ્ય જાતિને આપેલી અણમોલ ભેટ. આ વિદ્યાને ઇસવી સન પૂર્વે ૨૦૦૦માં મહર્ષિ પતંજલિએ શાસ્ત્રીય રૂપ આપ્યું. યોગ એ મનુષ્યની...

આદું ઘર-ઘરમાં વપરાતો મહત્ત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાંખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન તાજું વાપરી શકાતા આદુંને સૂકવીને તૈયાર થતો તેનો પાઉડર સૂંઠ...

આપણા મહાનગરની જ વાત છે. એક દિવસ ૩૧ વર્ષનો એક તંદુરસ્ત યુવાન એકાએક બેભાન થઇ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો. તેના પલ્સ બરાબર હતા, હાર્ટ પણ યોગ્ય રીતે...

જેટલી માત્રામાં અને જેટલી ગતિથી વાળ આપણાં વાળ ખરે છે, તેટલી માત્રામાં અને તેટલી જ ગતિથી નવા વાળ ઊગતા નથી. પરિણામ એ આવે છે કે વાળનો ગ્રોથ દિવસે ને દિવસે...

માતા-પિતા તેમનાં સંતાનોની સુખસુવિધા માટે બધેબધું કરે છે, પરંતુ તે કદાચ એકબીજાની પસંદ-નાપસંદ વિશે એટલું વધુ ધ્યાન નથી રાખતા. પતિ અથવા પત્નીને ભોજન કરાવવાની,...

ગર્ભાવસ્થાના પ્રારંભિક સમયમાં મહિલા તાણ અનુભવતી હોય તો તેની અસર તેના પૌત્ર-પૌત્રીના જન્મ થવાની શક્યતા પર પડતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. જે મહિલાઓને...

અન્ય કોઈ પણ પશ્ચિમી દેશની સરખામણીએ યુકેમાં સૌથી વધુ એન્ટિડિપ્રેસન્ટ્સ પ્રીસ્ક્રાઈબ કરાય છે ત્યારે રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સ દ્વારા લાખો પેશન્ટ્સને...

કોથમીર જેમ આંખો માટે ગુણકારી છે, તેમ વાળ માટે પણ ખૂબ ગુણકારી છે. જેમ તે આંખોની રોશની તેજ બનાવે છે તેમ વાળનો ગ્રોથ વધારવામાં પણ બહુ અકસીર છે. આજકાલ વાળ...

આપણે ઘણી વખત ફરિયાદ સાંભળીએ છીએ કે ‘નસ ચઢી ગઈ છે...’ સમસ્યા ભલે સામાન્ય જણાતી હોય, પણ તેના કારણો અનેક છે. નસ ચઢી જવાની સમસ્યામાં મુખ્યત્વે પગની પિંડીનો...



to the free, weekly Gujarat Samachar email newsletter