હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત...

એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. તેની સારવાર અશક્ય મનાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની એક ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવીના...

જો માતા-પિતાની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી રહેશે તેવી સામાન્ય માન્યતા છે. મતલબ કે જો માવતરને આંખમાં ચશ્માં હોય તો તેમનાં સંતાનોને...

હુમલા અથવા યૌનશોષણ કે હિંસાના અનુભવોના આઘાતના પગલે ૧૨ વર્ષ જેટલી વયના બાળકો પણ આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના વ્યાપક અને ચિંતાજનક અભ્યાસ...

પશ્ચિમી જગતમાં બ્રિટિશ બાળકો અને ટીનેજર્સ આરોગ્યની સૌથી ખરાબ અવસ્થામાં આવે છે. આનું કારણ સ્થૂળતા અને કસરતના અભાવનાં ઊંચા પ્રમાણમાં રહ્યું છે. ૧૫-૧૯ વયજૂથનાં...

ઇંગ્લેન્ડની જર્નલ ઓફ ન્યુરોલોજીમાં ભારતની પાંચ વર્ષની એક બાળકીનો વિચિત્ર કેસ નોંધાયો છે. તેને જન્મથી જ મગજમાં ચોક્કસ ભાગમાં સિસ્ટ-ગાંઠ હતી. આ ભાગમાં સ્પાઈન...

વિશ્વભરમાં ચોથી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે ઉજવાય છે, તેના ભાગરૂપે શહેરની ખ્યાતનામ શેલ્બી હોસ્પિટલમાં પણ આ દિવસે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી તેમજ નામાંકિત...

લાલચ બુરી બલા હૈ. NHS માં કૌભાંડોની હારમાળા ચાલતી રહે છે, તેમાં દર વર્ષે આશરે ૧.૨૫ બિલિયન પાઉન્ડના માલસામાનની ચોરીનો પણ સમાવેશ થાય છે. આટલી રકમમાં તો ૪૦,૦૦૦...

 બ્રિટિશ સરકાર મહિલાઓને સર્વાઈકલ કેન્સર માટે નિયમિત જીવનરક્ષક તપાસ કરાવવા સતત અનુરોધ કરી રહી છે ત્યારે ૧૦૦,૦૦૦ સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટના પરિણામોનો બેકલોગ...

આરોગ્યસેવાઓને વધુ સક્ષમ બનાવવાના ભાગરુપે ફેમિલી ડોક્ટર્સ કે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs)ને મદદરુપ ૨૦,૦૦૦ સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જીપી વધુ સારી રીતે...



to the free, weekly Gujarat Samachar email newsletter