ઇંગ્લિશ બોર્ડની ઇચ્છાઃ IPL ઈંગ્લેન્ડમાં રમાડો

 ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના નવા અધ્યક્ષ રિચર્ડ થોમ્પસને આઈપીએલને ઈંગ્લેન્ડમાં યોજવાની ઈચ્છા વ્યક્તિ કરી છે, જેથી સ્ટેડિયમ પર આવતા લોકોની સંખ્યા બમણી કરી શકાય. 55 વર્ષીય થોમ્પસને 1 સપ્ટેમ્બરથી ઈસીબીમાં પોતાની નવી ભૂમિકા શરૂ...

નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યોઃ 88.44 મીટરનો થ્રો કરીને ડાયમંડ લીગ ટ્રોફી જીતી

ભારતીય ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ પોતાના શાનદાર પ્રદર્શનન આગળ વધારીને ડાયમંડ લીગ ટ્રોફી પોતાના નામે કરી છે. નીરજે લુસાને ડાયમંડ લીગ ફાઈનલ્સની જેવલિન થ્રોમાં 88.44 મીટ સુધી જેવલિન ફેંકીને ટાઇટલ જીતી લીધું હતું અને આ પ્રતિષ્ઠિત ટ્રોફી...

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ હવે ટી-20 વર્લ્ડ કપ તરફ મીટ માંડી છે. આઈપીએલની ફાઈનલમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા હાર્દિકે...

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલની પહેલી જ સિઝનને યાદગાર બનાવતા ચેમ્પિયનનો તાજ જીતી લીધો છે. આ વર્ષે જ આઈપીએલમાં પ્રવેશ મેળવનારી...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રવિવારે તમામ અફવાઓને નજર અંદાજ કરીને ઇંગ્લેન્ડના પ્રવાસમાં એક ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે યોજાનારી પાંચ ટી20...

ભારતની 25 વર્ષીય બોક્સર નિખત ઝરીને ઈસ્તંબુલમાં યોજાયેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે....

આઇપીએલ સિઝન-15 જામી છે ત્યારે જ ફરી એક વખત આ ટૂર્નામેન્ટ સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના વિવાદમાં ઘેરાઈ છે. સીબીઆઈએ ઘટસ્ફોટ કર્યો છે કે, દેશમાં સટ્ટેબાજોનું...

ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની મેન્સ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં...

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સનું ગયા શનિવારે રાત્રે એક ગમખ્વાર કાર અકસ્માતમાં અકાળે નિધન થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર...

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ કમાલનું પ્રદર્શન જારી રાખીને આઇપીએલની વધુ એક લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને સાત વિકટે હરાવી...

ભારતે ફાઈનલ મુકાબલામાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપના 73 વર્ષના...to the free, weekly Gujarat Samachar email newsletter