IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથેે BCCIની બેઠક

આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ....

મુંબઇ ઇંડિયન્સની પહેલી જીત, લખનઉની વિજયી હેટ્રિક

આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને...

સમગ્ર વિશ્વમાં ક્રિકેટજ્વર ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા પણ શા માટે બાકાત રહે? એક સમયે અમેરિકામાં બેઝબોલ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી ક્રિકેટની રમતનો જાદુ...

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારીને બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે. ટૂર્નામેન્ટમાં...

પ્રાઈડવ્યૂ ગ્રૂપના 11મા વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક ક્રિકેટ ઈવેન્ટ પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સખાવતી હેતુઓ માટે 35,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રેટર લંડનના...

ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના...

બે વખતનું ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ આઇસીસી વન ડે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ખરાખરીની સ્પર્ધામાં જોવા નહીં મળે. છેલ્લા કેટલાક...

ભારતના ઓલિમ્પિયન તથા ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાએ એક મહિના સુધી ટ્રેક એન્ડ ફિલ્ડથી દૂર રહ્યા બાદ શાનદાર પુનરાગમન કર્યું છે. લુસાને ડાયમંડ લીગમાં...

ભારતની યજમાનીમાં 10 ટીમો વચ્ચે પાંચમી ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી આઇસીસી વન-ડે વર્લ્ડ કપ રમાશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં 2019ના વર્લ્ડ કપની ફાઇનાલિસ્ટ ઇંગ્લેન્ડ...

દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને...



to the free, weekly Gujarat Samachar email newsletter