હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની...

બ્રિટનનો પ્રવાસ ખેડી રહેલી ભારતીય મેન અને વિમેન ક્રિકેટ ટીમના સભ્યોએ લંડનમાં ક્લેરેન્સ હાઉસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી તે સમયની તસવીર.

ઇંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટનું પરિણામ ભલે ટીમ ઇંડિયાની તરફેણમાં ન આવ્યું હોય, પરંતુ મેચ બાદ રવીન્દ્ર જાડેજાની ચર્ચા એક હીરોની જેમ થઈ રહી છે. લોર્ડ્સમાં...

યુવા કેપ્ટન ગિલની સાથે અગાઉની સરખામણીમાં ઓછા અનુભવી બોલરો-બેટ્સમેનો ધરાવતી ટીમ ઈન્ડિયાએ તેના ઈતિહાસમાં વિદેશની ભૂમિ પરનો સૌથી મોટા અંતરનો વિજય મેળવીને...

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન...

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની...



to the free, weekly Gujarat Samachar email newsletter