જીવનમાં કંઈક પામવું હશે તો કંઈક છોડવું પડશેઃ ટોકરી ભરેલી હોય ત્યાં સુધી તેમાં કંઈ ઉમેરી શકાતું નથી

જીવનમાં શું મેળવવું છે તેના અંગે વિચારી વિચારીને આપણે હંમેશા મથ્યા કરીયે છીએ, પરંતુ ક્યારેક એ પણ વિચારવું પડશે કે શું ત્યજવું છે. જ્યાં સુધી આપણી ટોકરી ભરેલી હોય ત્યાં સુધી નવું કશું જ તેમાં ઉમેરી શકતા નથી એટલા માટે સમયે સમયે ટોકરીમાં જગ્યા...

જરા ચેક તો કરો કે મોબાઇલ તમારો મદદગાર છે કે તમારો મૂલ્યવાન સમય ભરખી જતો શેતાન

મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેના વિના જીવન ચાલે તેમ નથી. પરંતુ તમે મોબાઈલને કેવી રીતે ઉપયોગમાં લો છો તે પણ મહત્ત્વનું છે. કેટલાક લોકો માટે મોબાઈલ ખુબ ઉપયોગી સાધન હોઈ શકે અને કેટલાક લોકો માટે તે કામમાં ખલેલ પાડનાર શેતાન. તમારા માટે મોબાઈલ...

જીવનમાં શું મેળવવું છે તેના અંગે વિચારી વિચારીને આપણે હંમેશા મથ્યા કરીયે છીએ, પરંતુ ક્યારેક એ પણ વિચારવું પડશે કે શું ત્યજવું છે. જ્યાં સુધી આપણી ટોકરી...

મોબાઈલ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેના વિના જીવન ચાલે તેમ નથી. પરંતુ તમે મોબાઈલને કેવી રીતે ઉપયોગમાં લો છો તે પણ મહત્ત્વનું છે. કેટલાક લોકો માટે મોબાઈલ...

વર્ષ 2022નો આ છેલ્લો આર્ટિકલ છે. આવનારા વર્ષ માટે સૌ તૈયારી કરી રહ્યા હશે. આ વર્ષ આપણા જીવનમાં ખુબ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. કેટલાય મહત્ત્વપૂર્ણ પડાવોમાંથી આપણે પસાર થયા છીએ અને ઘણા નવા અનુભવો કર્યા છે.

વર્ષ 2022 પૂરું થવા આવ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. કેટલાક લોકો વેકેશન પ્લાન કરી રહ્યા છે તો કેટલાક લોકો મિત્રો સાથે પાર્ટી....

લોકોની એવી વૃત્તિ હોય છે કે બીજાની દરેક ક્રિયા અને પ્રવૃત્તિને તેમનો સ્વભાવ ગણાવે જયારે પોતાની કોઈ ક્રિયાને બાહ્ય સંજોગોનું પરિણામ. ઘણી વાર એવું થતું હોય...

રોજ સવારે તમારો મૂડ કોણ નક્કી કરે છે? મોટાભાગના લોકો એ વાત માને છે કે જેવી સવાર તેવો દિવસ. એટલે કે જો સવાર સારી જાય તો દિવસ પણ સારો જ જાય. જોકે તેનાથી...

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો...

દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના...

આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના...

બાળપણમાં શીખેલી વાતો આપણા મન પર ઊંડી અસર જન્માવતી હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો તો મોટાભાગની મનોવૃત્તિઓને બાળપણના અનુભવોનું પરિણામ ગણાવે છે. કોઈ સીરીઅલ કિલર હોય કે પછી હતાશ વ્યક્તિ, મનોચિકિત્સકો વ્યક્તિના બાળપણનું વિશ્લેષણ જરૂર કરે છે.